SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ધર્મ અને ધનાયક ૩- મન, વચન કાયાની કુટિલતા છોડી ઋજુતા – સરળતા ધારણ કરવી. (૪– અહંવૃત્તિથી દૂર રહી નમ્રતા – મૃદુતા ધારણ કરવી. ૫– આંતરિક તથા બાહ્ય ક્રોધ, માન, માયા, લેભને આત્યંતિક ત્યાગ કરી લઘુતા ધારણ કરવી – ખાટી મેટાઈન કરવી. ૬ – સત્યવાદી થવું. ૭– સંયમ ધારણ કરે – ઈન્દ્રિયદમન કરવું. સંયમ ૧૭ 1 પ્રકાર છે. ૫- તપ – ઉપવાસ આદિ બાહ્ય તપશ્ચર્યા અને પ્રાયશ્ચિત આદિઆભ નર તપશ્ચર્યા કરવી. ૯- ત્યાગવૃત્તિ ધારણ કરવી. ૧૦-બ્રહ્મચર્યમય જીવન વ્યતીત કરવું - બ્રહ્મચારી બનવું. આ દશ પ્રકારના સાધુધર્મમાં પાંચ મહાવત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૧૭ પ્રકારને સંયમ, ૨૨ પરિષહ, ર૭ સાધુગુણ આદિ વિશેષ સાધુધર્મોને સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ દશવિધ સાધુધર્મને હિન્દુ બૌદ્ધ આદિ અન્યધર્માવલંબીઓએ પણ વધતા ઓછા પ્રમાણમાં ઉદારતાપૂર્વક સ્વીકાર્યો છે. ગૃહસ્થધામ तत्र च गृहस्थधमोऽपि विविधः सामान्यतो विशेषतश्चेति। ગૃહસ્થધર્મ મુખ્ય બે પ્રકાર છે. ૧–સામાન્યધર્મ. ૨-વિશેષધર્મ ગૃહસ્થને સામાન્ય ધર્મ तत्र सामान्यतो गृहस्थधर्मों न्यायतोऽनुष्ठानमिति। . ન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સામાન્ય ગૃહસ્વધર્મ છે. * धृतिक्षमादमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धीविद्यासत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ।।
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy