SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : તેમને પણ ગૌતમ સ્વામી પેાતાની લબ્ધિથી લાવ્યા હશે એમ સમજવું. ઈતિ નેમિચ`દ્રસૂરિનું ૧૧૪૧ માં બનાવેલ મહાવીર ચરિય` ગાથા ૧૭૭૩ થી ૧૭૮૦. ભાવાર્થ –આ હકીકત ઉપરના ગ્રન્થમાં આ પ્રમાણે મતાવી છે. પ્રશ્ન ઃ ભરતક્ષેત્રની લંબાઈ પહેાળાઈ કેટલી બતાવી છે ? ઉત્તર : ભરતક્ષેત્ર વગેરે ત્રણ કર્મભૂમિ અને ચાર યુગાલક ક્ષેત્રાની તથા છ વધર પવ તાની પહેાળાઈ, ઉત્તર દક્ષિણથી લેવાઈ છે. તેથી જ બુદ્વીપના ૧૯૦-એકસાનેવુમે ભાગ ભરતક્ષેત્ર કે ઐરવતક્ષેત્રનું માપ પર૬ષ્ટ ભાગનું સમજવું. અને પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધીની લંબાઈ હાવાથી ચૂલ્લહિમવંત પર્યંતની તદ્દન પાસે ભરતક્ષેત્ર ઐરવતક્ષેત્રાની લંબાઈ ૧૪૪૭૧-૫ ચૌદહજાર ચારસાઈ કાતેર યાજન અને એક ચાજનના પાંચ એગણીશાંશ ભાગ જેટલી શાસ્ત્રીમાં બતાવી છે. Fo પ્રશ્ન : ભરતક્ષેત્રની ઉત્તર દાક્ષણ પહેાળાઇ–વૈતાઢય પર્યંતની બે બાજુ ૨૩૮ ચેાજનથી ઝાઝેરી બતાવી છે. તેના ગાઉ કરાય તા પર ઝાઝેરા ગાઉ થાય, અને ૧૯૦૪ માઇલ ઝાઝેરા વિસ્તાર થાય તેા વૈતાઢય કેમ જણાય નહીં. અને દક્ષિણ દશામાં હજારો માઈલનું માપ–સાક્ષાત્ જણાય છે તેા આ શાસ્ત્રીય માપ કેમ ઘટી શકે ? ઉત્તર ઃ મહાનુભાવ ! શાસ્ત્રામાં માપના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પ્રમાણાંગુલ, બીજી આત્માંશુલ, ત્રીજું ઉત્સેધાંગુલ. આપણાં બધાં ચાલુ માપાને શાસ્ત્રમાં ઉત્સેધાંગુલ–નામ આપ્યું છે. ક્ષેત્રા-વ ધરા–દ્રીપા-સમુદ્રો-નરકાવાસ–દેવના વસવાટ સ્થાનાને પ્રમાણાંગુલથી મપાય છે. અને સમવસરણા–નગરીઓ વગેરેનાં માા તે તે વખતના મુખ્ય પુરુષાના શરીરના અંશુલના માપ અનુસાર થાય છે તે આત્માંશુલ કહેવાય છે. દાખલા તરીકે ભરત મહારાજાની અયાધ્યા, ૧૨ યોજન લાંબી, ૯ ચાજન પહેાળી હતી, તે તેમના ૫૦૦ ધનુષ્યના શરીરના માપ પ્રમાણે, ચેાજન સમજી લંબાઈ-પહેાળાઈ સમજવી, તથા કૃષ્ણ વાસુદેવની દ્વારકા પણ ૧૨ ચેાજન લાંબી નવ ચેાજન પહેાળી હતી, તા તે તેમના ૧૦ ધનુષ્ય શરીરના માપે સમજીને લખાઈ-પહેાળાઈ વિચારવી. એટલે-ખાર યેાજન–અને નવ ચેાજન લખેલુ હાવા છતાં અયેાધ્યા થકી દ્વારિકા પચાસમા ભાગે નાની સમજવી. અને આ વખતના આપણા સર્વાંનું શરીર ૧ ધનુષ્યનું હાવાથી આપણા માપે દશગુણી દ્વારિકા લાંબી પહેાળી સમજવી. દશરથ રાજાના કુટુંબના વનના પ્રાર’ભ મહારાજા દશરથે એક વાર વિધિસહિત શાન્તિસ્નાત્ર ભણાવ્યું હતું. અને મહામંગલકારી સવિઘ્નનાશક સ્નાત્રજલની કચેાળીએ ભરીને, રાણીવાસમાં રવાના કરી. ચારે મહારાણીઓમાં કૌશલ્યાદેવી (રામમાતા ) મુખ્ય પટરાણી હાવાથી એક ઘરડા કંચુકી સાથે સ્નાત્રજલ સૌ પ્રથમ મોકલાવ્યું હતું. બીજી ત્રણ દેવીઓને, દાસીઓના હાથમાં, વાટકીએ આપી રવાના કરી, દાસીએ બધી જુવતીઓ–નાની વયની હાવાથી શીઘ્રતાથી ત્રણે રાણીએ પાસે પહેાંચી ગઈ, અને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy