________________
૩૭
આવું જેને મત્યું હાય તેનેા મનુષ્ય અવતાર સ્વર્ગ જેવા છે.
હોય તેા, પાછળથી અનુગામી મિત્રા પણ ધ પામે છે. જેમ કાર્તિક શેઠે દીક્ષા લીધી, તેજ ક્ષણે, તેમના ૧૦૦૮ મિત્રા સાથેજ દીક્ષિત થયા હતા. થાવચ્ચાકુમારે દીક્ષા લીધી, તેના પણ ૧૦૦૦ મિત્રા સાથે જ સંયમધારી થયા હતા. તથા સમાન પ્રાણવાળે સખા કહેવાય છે. રામ-લક્ષ્મણું, કૃષ્ણે—ખલભદ્ર, આ બધા મહાપુરુષે એક વિના બીજા રહી શકે જ નહીં
તેવા હતા.
અહીં તે પુરુષ મિત્રાની વાત કહેવાઈ. પરંતુ પતિ-પત્ની, સંત-સતી દંપતીએ પણ ચિત્તમાં પરસ્પરના ભેદનું કારણ, અવિશ્વાસ લાવતા નથી, આવે જ નહીં. કારણ કે, સજ્જન કે દુર્જન તણી, ક્ષણ પણ સંગત થાય, બુદ્ધિમાન નિશ્ર્ચય કરે, પ્રાય: ભુલ નવ થાય. ૧ જેમ વેરી નર કરે, હીરો કાચ ધરાય, કેવલ ચક્ષુયાગથી. શીઘ્ર મૂલ્ય અંકાય. ૨ પતિપત્ની સાથે વસે, વર્ષો વીતી જાય, છતાં ન ઓળખ થાય તે, માણસ કેમ ગણાય ? ૩ માણસને માણસ મળે, પુણ્યાય લેખાય, મલે દેવને દેવતા, નરભવ સફલા થાય. ૪ ઉત્તમ નરને ૨ાસભી, નારી રાસભયેગ, મળે મનુષ્યને કૂતરી, તેના પૂરા ભાગ પ વાચક સમજી શકે છે કે, ગૃહસ્થ જીવનનાં મુખ્ય અંગો કુટુંખમાં સંપ હાય, પતિપત્નીમાં પ્રેમ હાય, પુત્રા વિનયી હાય, શરીર નીરેગી હોય, જરૂરિઆતને પહેાંચી વળાય તેટલી, ન્યાય–સંપન્ન લક્ષ્મીની આવક હાય, સજ્જન મિત્રાની સેાખત હાય, દેવગુરુ ધમ માં અવિડ રાગ હેાય, તેને નરભવ સ્વર્ગ જેવે ગણાય છે.
આ
વિનયવતી નારી મળે, વિનયપૂર્ણ પરિવાર, રાગ રહિત કાયા મળે, સ્વ સમેા સંસાર, મિત્રો પણ સજ્જન મળે, ન્યાયપૂર્ણ વ્યાપાર, અવિનાશી લક્ષ્મી મળે, સ્વર્ગ સમેા સંસાર જિનવરદેવ પ્રભુ મળે, ગુરુ મહાવ્રતધાર, સર્વ જીવ મૈત્રી મળે, સ્વર્ગ સમેા સંસાર. જિનવાણી શ્રેત્રણે પડે, શ્રાવકના વ્રત ખાર, સમક્તિધર જીવન અને, સ્વર્ગ સમેા સંસાર જીવાજીવ વિચારણા, નવતત્ત્વે વિસ્તાર, ભાવે મારે ભાવના, સ્વર્ગ સમા સંસાર દાન-શીલ-તપ-ભાવના, સમજે સર્વ-પ્રકાર, યથાશક્ય કરે, સ્વર્ગ સમે સ ંસાર. સાત બ્યસન સમજી કરે, સઘળાના પરિહાર, મહાવિગય ત્યાગે બધી, સ્વર્ગ સમા સ’સાર, અભક્ષ્ય ભક્ષણ નવ કરે કર્માદાન (૧૫) પરિહાર અનથ દંડ સેવે નહી, સ્વર્ગ સમેા સ’સાર, સામાયિક પૌષધ કરે, સુપાત્ર દાન સદાય, અભયદાન આપે ઘણાં, જરૂર સ્વગે જાય. જિનવર બિંબ ભરાવીને, સ્થાપે ચૈત્ય ઉદાર, સાધર્મિક ભકિત કરે, સ્વર્ગ સમા સ`સાર. ૧૦ જિનવાણીનાં પુસ્તકો, આગમને અનુસાર, લોગ લખાવે સાચવે, સ્વર્ગ સમેા સંસાર. ૧૧ પંચ મહાવ્રત ઉચ્ચરી, પાળે પંચાચાર, એવા ગુરુ સેવા મલે અલ્પ થાય સંસાર. ૧૨ મહાભાગ્યશાળી વાચક સમજી શકે છે કે, ઉપર બાર કાવ્યોમાં ગણાવેલી સામગ્રી તેને જ મળે છે કે જ્યાં પુણ્યાનુબંધી પુણ્યના જોરદાર ઉત્ક્રય થયા હોય. સતી જિનમતીને
૯
૧
3
*
મ
દ
७
८