SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૭ કુલ પ્રતિમા = ૧૮s. બીજા ૧૨૦ ૧૮૦ છઠા શાશ્વતી પ્રતિમા અને ચૈત્યના સ્થાને અને સંખ્યા તથા ભુવનપતિનિકાયની પણ ચેત્યસંખ્યા અને પ્રતિમાસંખ્યા જણાવાય છે. ભુવનપતિ નિકાય ચૈત્યમાં સભામાં કુલ પ્રતિમા કુલ ચૈત્ય પ્રતિમા પ્રતિમા ભુવન અને સભા પહેલા ભુવનનિકાયમાં ૧૨૦ ૬૪ લાખ ૧૧૫૨૦૦૦૦૦૦ ૧૨૦ ૧૮૦ ૮૪ લાખ ૧૫૧૨૦૦૦૦૦૦ ત્રીજા ૧૮૦ ૭૨ લાખ ૧૨૯૬૦૦૦૦૦૦ ચોથા ૧૨૦ ૭૬ લાખ ૧૩૬૮૦ ૦૦ ૦૦૦ પાંચમા ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦સાતમા ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ આઠમાં ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ નવમા ૧૨૦ ૧૮૦ ૯૬ લાખ ૧૭૨૮૦૦૦૦૦૦ દશમાં ૧૨૦ ૧૮૦ ૭૬ લાખ ૧૩૬૮૦૦૦૦૦૦ કુલ ચૈત્ય સંખ્યા ૭૭૨૦૦૦૦૦ કુલ પ્રતિમાજી ૧૩૮૯૦૦૦૦૦૦ તથા તિથ્યલકમાં ૩૨૫૯ ચે છે તેની વિગત નીચે મુજબ છે. જંબુદ્વીપમાં ૬૩૫ ચૈત્ય છે, ૭૬૨૦૦ પ્રતિમાજી છે, ધાતકીખંડમાં ૧૨૭૨ ચિત્ય છે. તેમજ ૧૫૨૬૪૦ પ્રતિમાજી ભગવાન જાણવા. તથા પુષ્કરવર અદ્ધદ્વીપમાં પણ ચિત્ય ૧૨૭૨ પ્રતિમાજી ૧૫૨૬૪૦ જાણવા તથા માનુષેત્તરપર્વત ઉપર ચાર , ૪૮૦ પ્રતિજઅને નંદીશ્વરદ્વીપના એક વિભાગમાં, પહેલા, બીજા સ્વર્ગની ઈન્દ્રાણીઓનાં ૧૬ ચ છે તથા ૧૯૨૦ પ્રતિમાજી છે. આ સર્વ આંકકા ૬૩૫, ૧૨૭૨, ૧૨૭૨, ૪, ૧૬. આ પાંચે આંકડા ૩૧૯ થાય છે. આ ૩૧૯ ચૈત્યમાં, પ્રત્યેકમાં, ૧૨૦ પ્રતિમાજી હોય છે, તથા નંદીશ્વરદ્વીપમાં ચાર દિશામાં પ્રત્યેક સ્થાને, તેર તેર ચૈત્યો હોવાથી, કુલ બાવન ચેત્યો હોય છે. અને રૂચકદ્વીપ ચાર દિશાએ ચાર ચિત્ય છે. એ જ પ્રમાણે કંડલદ્વીપમાં પણ ચાર ચૈત્ય છે. આ ત્રણ આંકડે સાઈઠ ચિત્ય છે. તે બધાં વૈમાનિકના જેવાં, સો જન લાંબાં, પચાસ જન પહોળાં, બહેત્તેજન ઊંચાં, ચાર બારણુંવાળાં હોવાથી, ૧૨૪ પ્રતિમાજી હોય છે. તેથી સાઈઠ ૬૦ ચૈત્યમાં ૭૪૪૦ પ્રતિમા જાણવી. બધા મળી ૩૨૫૯ માં ૩૯૧૩૨૦ પ્રતિમાજીની સંખ્યા થાય છે. તેથી ચૈત્ય અને પ્રતિમાજીના આંકડા કુલ આ પ્રમાણે છે. વૈમાનિક ચૈત્ય ૮૪૯૭૦૨૩ માં પ્રતિમાજી ભગવાન ૧૫૨૯૪૪૪૭૬૦ ભવનપતિ ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ માં પ્રતિમાજી ભગવાન ૧૩૮૯૦૦૦૦૦૦૦ તિર્થીલોકમાં ચૈત્ય ૩૨૫૯ માં પ્રતિમાજી ભગવાન ૩૯૧૩૨૦ તેથી કુલ ચૈત્ય સંખ્યા ૮૫૭૦૦૨૮૨ માં કુલ પ્રતિમા ૧૫૪૫૮૩૧૦૮૦
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy