________________
૫૩૮
“ ભેગું કરી લાખા મરે, સુપાત્રમાં વાવી મરે, થેાડા
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વાપરનારા કોક ! જગમાં લેક, ’’ ર
“ અજ્ઞાની જગ જીવડા, અઢાર પાપનાં સ્થાન । સેવી ધન ભેગું કરે, ન કરે કડી દાન, ૩
''
''
“ જ્ઞાની વાવે સુપાત્રમાં, ભાગી તન પરિવાર । જમાઈ દત્તકને દીધે, કૃપણેાના સરદાર. ૪
',
64
ચૈત્યજ્ઞાન, જિનબિંબને, સા ચાર પ્રકાર । સાત ક્ષેત્ર ધન વાપરે, ધન્યતાસ અવતાર.
૫
“ સ્થાન-પાત્ર સમજણુ વિના, કેવળ કીતિ કાજ । કુપાત્રમાં ધન વાવતા. મૂરખના શિરતાજ.
27
“ લક્ષ્મીના ત્રણ મારગેા, દાન – ભાગ ને નાશ – આપે, ખાય, કે સંગ્રહે યથાયાગ્ય વપરાશ.
''
ઊ
ઉપરના ત્રણ જણ એકેક હજારની લક્ષ્મીવાળા, પહેલાનુ` મ` દાનમાં, ખીજાનુ કેવળ ભાગમાં (અનાચારમાં પણ ), ત્રીજાનુ` કૃપણદશાથી—દીધું પણ નહીં, ચાખ્યું પણ નહીં, છેવટ નાશમાં ગયું.
પ્રશ્ન : રાજા અમરદત્ત જ્ઞાનીભગવંતને પૂછે છે. હે ભગવન પછી શું થયું ?
ઉત્તર : ગુરુમહારાજ ફરમાવે છે કે દિવસેા સુધી મિત્રાનંદનું મડદું લટકતું હતું. તેવામાં એક્વાર છેકરાઓની રમતમાં, મેાઈ ઉછળીને પહેાળા પડી ગયેલા મિત્રાનંદના શખના, સુખમાં પેસી ગઇ. તમારી ખાલક્રીડામાં મડદાએ કહેલુ પુરવાર થયું.
નૃપતિને પ્રશ્ન : હું ભગવન્ ! આવા સજ્જન મનુષ્યને આવું ભયંકર દુઃખ કેમ થયુ ? આવું દુષ્ટ માર વડે મરણુ કેમ થયું? વગરશુને તેને મરવું પડ્યું તેનું શું કારણ ? આવી વાત સાંભળતાં અને પ્રશ્નો પૂછતાં, રાજા અમરદત્ત અને રાણી રત્નમાંજરીની આંખા, આંસુથી ભરાઈ ગઈ હતી. મિત્રાનંદના ગુણના આકષ ણથી, તેમને ગળગળાં બનાવી મૂકયાં હતાં.
:
ગુરૂમહારાજના ઉત્તર ઃ સુખનો ત્યાગ કરીને, સંસારનું સ્વરૂપ વિચારો. આ ચગતિ સંસાર કેવળ દુઃખની ખાણ છે. સુખા પણ દુ:ખાને કમાવા માટે જ છે. વાંચા, વિચાર અને સમજો,