________________
४८६
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
જગમાં જે જે પાપ છે, ખાટાં કાર્ય બધાંયા વ્યસન-ઝગડાને કેરટ , લક્ષ્મીથી જ સધાય.” ૨ “સંત મટી દુર્જન બને, યાગિચિત્ત પલટાય ! મિત્ર મટી શત્રુ બને, લક્ષ્મીને જ પસાય.” ૩ “સજ્જનને દુર્જન કરે, દુર્જન સંત ગણાય, ચાર-જુગારી લાંચિયા, લક્ષ્મીધર પૂજાય.” ૪
સુવર્ણકાર કહે છે. બાપજી! લાખ વાતની એક વાત, સોનું દશ રૂપીએ તો મળે છે, કઈ સારાને સાથે રાખી. દશ તોલાનું હાથનું કડું કરાવી લ્યો.
સની=મારે હાથે ઘડું તો હું તે, ઘડામણ પણ ન લઉં. સંતનું મારે ખપતું હશે?
બાવાજ=આખી દુનિયા તમારું ભલે વાંકું બોલે, પરંતુ મારે કહું તમારી પાસે જ કરાવવું છે. બીજે નહીં.
સેની= બાપજી ! પારખાં જેઈને પછી કરજે.
સોનીએ બાવાજીને બરાબર પિતાના પક્ષના બનાવીને, દશ તોલા ઉપર વાલ બે વાલ વધારે, તદ્દન ચેખા સુવર્ણનું કડું બનાવીને, બાવાના હાથમાં આવ્યું. બાપજી ? હજી જોવાનું એપવાનું બાકી છે. મારું નામ આપ્યા સિવાય, કડું ગામના જાણકારોને, બતાવી જુઓ.
બાવો બિચારે અજ્ઞાની, સુવર્ણનું કડું લઈ, આખા ગામમાં બતાવી આવ્યો. ખાવી જોયું, બધાએ એક જ અવાજે વખાણ્યું. કિંમત પણ બરાબર છે એમ કહ્યું. જોવાનું અને એપવાનું બાકી છે માટે, સોનીએ સુવર્ણનું કડું લઈ લીધું. અને તેવું જ તેટલા વજનનું, પિત્તળગાળીને એક કડું બનાવી, ઓપ ચડાવી બાવાને આપ્યું. સોનાનું પતે છૂપાવી દીધું.
સોનાર લ્યો બાવાજી, કેવું સૂર્યના કિરણ જેવું ચકચકાટ છે ને?
બાવો=આખી દુનિયા ગમે તે બેલે! મને પિતાને તમારે અલ્પ પણ અવિશ્વાસ નથી. દુનિયા તો દોરંગી છે. આજે આમ બોલે. કાલે કેમ બોલે?
સોની=પણ બાપજી પરીક્ષા તે કરવી જોઈએ જુઓ, ગઈ કાલે આજ સેનાનું કડું, મારું નામ કહ્યા વગર, ગામના લોકોને બતાવી આવ્યા. અને લેકેએ સેનાનું જ છે,