________________
ધરનેાકરના અનાચારોની દુષ્ટતાનું પરિણામ
૪૬૫
મનુષ્ય નહીં પણ, વાનર થયેલેા જોયા. પાસે જ રહેનારી સુભગા કેમ નથી ? કયાં ગઈ ? ઝાડા-પેશાબ માટે ગઈ હશે ? એક પછી એક વિકલ્પો થયા. હરિવીરને બધું ઈન્દ્રજાળ જેવુ' ભાસવા લાગ્યું. સુભગા ગઈ કયાં? હરવીરને. સુભગાની ગેરહાજરી, અને પેાતાનું વાનપણું જોઈ નવાઈ લાગી. શું સુભગા મને વાનર બનાવી ચાલી ગઈ હશે ? એમ કેમ બને ? તપાસ કરું, એમ વિચારી શક્યામાંથી ઊભા થયા. વાનર શરીરધારી રિવીર, કૂદીને એક ઝાડ ઉપર ચડી ગયા. અને પહેલાં ધૂળના ગેાટા અને પછી રથ, અને સુભગા મધુક ઠને જોયાં. અને હિરવીરને હવે, સુભગાના કુલટાપણાનું ભાન આવ્યું. અને વેગથી દોડીને રથની નજીક પહોંચ્યા.
હિરવીર વાનરને દોડતા આવતા જોઇ, સુભગાના કહેવાથી, મધુક ડે રથને ઉભા રાખ્યા. હરિવીર ક્ષણવાર આશ્ચય અને આવેશથી જોઇ રહ્યો. વાનર હાવાથી ખેાલી શકાતુ નથી. પરંતુ વાનરનું મુખ અને ચક્ષુએ, જરૂર કાંઇક કહેવા કે કરવાની ઇચ્છા વ્યકત કરતાં હતાં. અને છેવટે પેાતાની ભાષામાં કાંઇક કહેતા હેાય તેવું વિચારીને, સુભગા કહેવા લાગી.
મૂખ શિરોમણિ ! અહીં શા માટે આવ્યે ? હવે તારાથી શું થવાનું છે ? હવે મને જોઈ ને લલચાય અથવા મધુકઠને જોઈને ઇર્ષા કરે, તે બધું તારી પોતાની મૂર્ખાઇનું પ્રશ્ન ન ગણાશ. કારણ કે જે માણસેા એકાન્ત કામ વિકારી હાય છે, અને સ્રીઓના ચરિત્રને છેવટ સુધી સમજતા જ નથી, તેવાએની આવી અથવા આના થકી પણ છૂરી દશા થાય તેમાં ખાટું શું ?
હજી પણ તુ મારા ઉપકાર માનજે. મેં સુભગાયે તને, વિષ આદ્ધિ પ્રયાગથી મારી નાખ્યા નથી. કારણ કે તારી સહાયથી અમેને, આટલી ધન સામગ્રી મળી છે. માટે જ તને જીવતા જવાની અનુકુળતા કરી આપી છે. હવેતું આખીજિંગી પશુપણાને સ્વાદ સાખવા સાથે વનનાં વૃક્ષાના વસવાટ અનુભવીને, જિંદગી સંપૂણ કરજે.
અને જો તું પહેલેથી જ સમજી ગયેા હાત તેા, તારે આવી પશુદશા પામવાને વખત આવત નહી. કારણ કે મારા એ વખતના રાગના દેખાવેા જ તારા પ્રત્યે મારા અણુગમાના સૂચક હતા. કોઈપણ ભોગે મધુકડને છોડીને ક્ષણવાર પણ હું રહી શકું નહી. આવા મારા દૃઢ નિશ્ચયના કારણે જ મે, તને એવાર પાછા કાઢયા હતા, તે પણ કેવળ મારા રૂપમાં પંતગ-બનેલા તુ, વારંવાર મારી પાસે આવ્યેા. તેથી ન છૂટકે મારે, આવે માર્ગ લેવા પડ્યો છે.
૫૯
૧
“કેવલ કામવિકારમાં, અંધ બને નરનાર । અકાળ મરણે। ભાગવી, ભટકે બહું સ’સાર. ’ “ અગ્નિ કામવિકારના, સ્વભાવ સરખા હોય ! સાવધાન સેવાય તે, દુખપામે, નહીં કાય.”
ર