SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરનાકરના અનાચરેાથી શીલ ગયું, જીવદયા ગઈ, લક્ષ્મી પણ ગઈ ૪૦૧ વજ્રાએ મટુકના બધા જ અપશબ્દો સાંભળી લીધા. અને પચાવી લીધા. ઉપરથી કરગરવા લાગી, પગમાં પડી માફી માગે છે. પરંતુ બટુકના ક્રોધ અને અભિમાનને પા આજે ટચ ઉપર હતા, તેથી વજ્રા ભય પામી ગઈ અને મટુકની બધી વાતા સાંભળી લીધી તથા દેવપ્રિયને ઘેર લાવી, ભોંયરામાં લઇ જઈ, તેનું પેટ વિદારી, બટુકની ઇચ્છા પૂર્ણ કરવાને સ્વીકાર કર્યાં. વાચકો સમજી શકે છે, વિકારને વશ બનેલા અધમ જીવડાએ કેવા કેવા અકૃત્યા કરે છે, અને કરાવે છે. ૧ “ બુદ્ધિના ભંડાર ને, અનેક ગુણ ધરનાર । વિકાર પરવશ થાય તેા, મહા અનર્થ કરનાર. “ વિકારને પરવશ બની, પુત્ર ભાત કે તાત । નાશ કરે નિજ નાથના, નારી વાઘણુ જાત.” “ વિષયાને ધિકકારજે, દુષ્ટ કરાવે કામ । ન્યાય—ધર્મ-સ્નેહ-ભક્તિનું તુરત ત્યજાવે નામ.” ૩ ર એક અન હજારો અનર્થાં ખેંચી લાવે છે. ઘરમાં પાળેલા નાકરને, પરવશ થયેલી વજ્રાએ પતિના વિશ્વાસના નાશ કર્યાં. શીલરત્ન ચારાઈ ગયુ. લક્ષ્મીની ખરખાદી થઈ. દયા ધ નાશ પામ્યા. પુત્રને મારી નાખવાની પણ તૈયારીઓ કરી લીધી. પરંતુ જેના પુછ્યા જોરદાર તેને પાપી લેાકેા શુ કરી શકે ? चौराणां दुर्जनानां च शाकीनीनां विशेषतः । अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत् ॥१॥ અર્થ : ચાર લેાકેાના, દુર્જન માણસાના, શાકિની-ડાકિની ઉપલક્ષણથી રાક્ષસા, કસાઈએ, ચાંડાલેા, અનાચારીએ આવા બધા અધમ આત્માએની ધારણાએ પાર પડતી નથી. તેથી જ આ જગત ટકી રુલ છે, સૌ સૌનાં ગયા જન્મનાં સુકૃત-દુષ્કૃત ફરજ બજાવે છે. કાઈ કવિ – કરે માં પાડવા દુર્જન ક્રેડ ઉપાય, પુણ્યવંતને તે સહુ સુખનાં કારણ થાય. તેમ વજ્રા અને મટુકના દુષ્ટ અભિપ્રાયા, અને આચરણા ભીતના અંતરે ઉભેલી ધાવમાઈના ખ્યાલમાં આવી ગયાં. અને દેવપ્રિયને અચાવી લેવાના નિણૅય કરીને, વિષયવિકારની મંઢિરામાં ચકચૂર બનેલા, વજ્રા તથા બટુકને ખખર ન પડે તેમ, ઘરમાંથી જરૂર પૂરતું દ્રવ્ય લઈને, આઇ નિશાળે પહોંચી ગઈ. અને દેવપ્રિયને સમજાવી, પોતાના સ્કંધ ઉપર બેસાડીને, કમલાદેવી શ્રીપાલકુમારને ઉંચકીને નાસી છૂટી હતી તેમ, રવાના થઈ ગઈ. ૫૧
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy