SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચક્રવર્તીએ, અને સેાળમા, સત્તરમા અને અઢારમા જિનેશ્વર દેવા પણ, હસ્તિનાપુરની ગાદી શે।ભાવનારા સમ્રાટ રાજવીએ થયા છે. તથા આઠમા ચક્રવતી સુભૂમરાજવી પણ આ હસ્તીનાપુરમાં થયા છે. ત્રણ તીથંકરદેવા અને પાંચ ચક્રવર્તીએની રાજધાની હસ્તીનાપુર પુણ્યભૂમિ ગણાયું છે. ૩૦૮ આ પ્રમાણે હસ્તીનાપુરની ગાદી ઉપર અસંખ્યાતા રાજવી થયા હતા. તેજ ચંદ્રવંશી રાજાઓની પર પરમાં, એકવીસમા જિનેશ્વર નમિથાથસ્વામીના તીથમાં, શાન્તનુ નામના રાજા થયા. તેને શિકાર રમવાની કુટેવના પરિણામે, ખારેમાસ અરણ્યામાં ભટકવાની જાહેરાતના કારણે, કાઈપણ રાજા પોતાની પુત્રી આપતા નહીં. અને શાન્તનુ રાજા પણ પોતાના આ મૃગયા વ્યસનમાં, એટલા મા તરખાળ હતા કે, તેણે શિકાર એ જ પેાતાનું સર્વસ્વ બનાવી લીધું હતું. આ હસ્તિનાપુરનગરની બહુ નજીક દૂર એક મોટું જંગલ હતું. તેમાં અનેક જાતિના પશુઓને વસવાટ હતો. આ અરણ્યમાં વૈતાઢય પર્યંતના, રત્નપુર નગરના જન્તુ નામના મહુદ્ધિ વિદ્યાધર રાજાના, તદ્દન સાનાના, સાત માળના, મહેલ હતા. આ મહેલમાં તે વિદ્યાધરની ગંગાદેવી નામની, કુમારિકા શ્રાવિકાપુત્રી, ઘણી સખીએ અને દાસીએ સહિત રહેતી હતી. પ્રશ્ન : વૈતાઢય પર્વતના મોટા રાજવીએ, એવા મનેાહર રળિયામણા ધન્ય-ધાન્યાદિ સુખસગવડોથી ભરપૂર સ્થાનને છેાડીને, પુત્રીને આવા ભયંકર જંગલમાં કેમ રાખી હશે ? ઉત્તર : અષ્ટાંગનિમિત્ત જ્યાતિષ જાણનાર, પંડિતના સમાગમથી રાજાએ પુત્રી માટે વરના પ્રશ્ન પૂછ્યા હતા. નિમિત્તિયાએ પાતાના જ્ઞાનથી આવા જંગલમાં પુત્રીને, વરને મેળાપ થવાનું સૂચવ્યુ હતું. માટે વિદ્યાધર રાજાએ પુત્રી માટે, વિદ્યાશકિતથી મહેલ બનાવીને, પુત્રીને આવા જંગલમાં રાખી હતી. પ્રશ્ન : લાખો અથવા કરોડા વિદ્યાધર પુત્રામાં, કોઈપણ રાજપુત્ર રાજાને કેમ ગમ્યા નહીં ? ઉત્તર : રાજકુમારી ગંગા માળા હોવા છતાં, શ્રી વીતરાગશાસન ભણેલી, સમજેલી અને પામેલી હતી. પ્રશ્ન : ભણેલ, સમજેલ, અને પામેલમાં અભેદ્ય છે ? ઉત્તર : ભણ્યા હાય, પણ સમજ્યા ન હોય. આજકાલ આપણા ઘણા જૈન ભાઈ એ પ્રતિક્રમણાદિ ધર્મગ્રંથા ભણ્યા હાય, પણ સમજતા નથી, સમ્યગ્દન જ્ઞાનચારિ ત્રનાં નામે જાણતા હાય, પણ અ સમજતા ન હેાય. ઋષભદેવ સ્વામી આદિ ચાવીસ જિનેશ્વર દેવાના નામેા ગેાખ્યાં હાય. પરંતુ તેમને સાચા સ્વરૂપમાં ઓળખતા હાય જ નહીં તથા કાઈ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy