SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંગ પામીને બાદશાહની સભામાં સ્પષ્ટ ખેલનાર મારેટજી ૨૮૩ મીલ્કત–રાજ્ય–દરબાર બધું ગુમાવ્યું. બાળબચ્ચાં, પત્ની પરિવાર ભટકતા થયા, તાપણ જેણે પેાતાનું મસ્તક આપના પગેામાં મૂકયુ' નથી. અને જો હું અત્યારે આપના પગેામાં મસ્તક નમાવું, અને વખતે મારા મસ્તક ઉપરથી રાણાજીનુ મોડલ આપના પગમાં પડી જાય તેા બાપુ! રાણાજીના વિશ્વાસઘાત થાય. અમે મોટા મેાટા પૃથ્વીધરા પાસે જઈએ. યાચકની જાત એટલે ગુણગાન જરૂર કરીએ. પણ કાર્યનુ ઢળતું થવા દેવાય નહીં. હમણાં હું ઘેર જઈશ. રાણાજીના મડિલને મઝાના સ્થાનમાં મૂકીશ. અને પછી આપ નામવરને ગાઢણીયાં પ્રણામ કરીશ. મારેાટજીની વફાદારી અને મહાનુભાવતા સાંભળીને, ઉદાર સ્વભાવ શહેનશાહ અકબર ખૂબ ખૂબ ખુશી થયા. હસી પડ્યો. અને બારોટજીના વખાણુ કરવા પૂર્વક, મેાટી અક્ષીશ આપી. ઘેર જવાની આજ્ઞા ફરમાવી. આનું નામ માણસાઇ છે. આ સ્થાને બારોટને હજારા ધન્યવાદ ઘટે છે. જેણે પરસ્પરના કટ્ટર દુશ્મના હાવા છતાં પણ, સ ંકોચ અનુભવ્યા વગર, મહારાણા પ્રતાપનાં, શહેનશાહ અકમર પાસે વખાણુ કર્યા’. અને ખારેટ થકી પણ બાદશાહને લાખાવાર ધન્યવાદ, કે જેની પાસે વિરોધીના વખાણુ થવા છતાં, ઠંડા કલેજે સાંભળ્યાં, એટલું જ નહીં પણ, બારોટની બેલવાની ઢબ માટે બહુમાન થયું. ઉપરથી ઇનામ પણ આપ્યું. આજની સભાએ શહેનશાહની ઉદારતા માટે ગૌરવ અનુભવ્યેા હતેા. સજ્જન “ કરે પ્રશંસા આપણી, તે દુર્જન પરની સાંભળી, રાજી રાજી ગુણના અંશ ન હોય પણુ, દુર્જન ખૂબ આપ વખાણુને સાંભળી, સજ્જન ચિત્ત 46 શત્રુના ગુણુ સાંભળી, દુર્જન ચિત્ત પણ સજ્જન ને સર્વદા, હૈયે હર્ષ 66 કહેવાય, ૫ 77 થાય. ॥ ૧ ॥ ફુલાય, । દુભાય.” । ૨ । દુખાય । 77 ભરાય. ૫ ૩ !! ગુણાનુરાગ થાય તે માટેા ગુણુ કહેવાય છે. પરંતુ ગુણાભાસમાં ગુણની કલ્પના કરવાથી, વખતે ખાટા દાષાને પણ પોષણ મળે છે. તેમાં પણ સામાન્ય માણસના ગુણદોષની પ્રશંસા કે નિંદા, મેાટા લાભ કે નુક્સાનનું કારણ બનતી નથી. પરંતુ દેવ-ગુરુ-કે ધમ ની સાચી પ્રશંસા, કર્મ ક્ષયનું અને સમ્યકત્વાદ ગુણ પ્રાપ્તિનું કારણ બને છે, તેટલી જ કુદેવ કુગુરુ-કુધર્માંની પ્રશ ંસા પણ ક`બંધનું અને મિથ્યાત્વ પ્રાપ્તિનું કારણ બને છે. મહાકવિ ધનપાળે, જૈન ધર્મના કટ્ટર વિરોધી રાજા પાસે પણ, પોતાના પક્ષનું જરા પણ નમતું જવા દીધું નહીં. સાંભળ્યું નહીં. ચલાવી લીધું નહીં. ધનેશ્વરસૂરિ મહારાજે કરેલા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy