________________
૨૫૪
દાસ-દાસી પરિવારને, જણાવ્યા વિના જ, જઈ ને, સાધ્વી માતાના પગમાં પડ્યા. અને
જિનેશ્વરદેવની આજ્ઞા ચાને સાચી માણસાઈ દાદરાનાં પગથી ઉતરીને, એકદમ દોડતા માતાનું ખાવાઈ ગએલું ભાન ઠેકાણે આવ્યું.
જોયા. એળખ્યા. ગૃહસ્થ વેશમાં, એક સુશેાભિત ખનેલા અરણીક પુત્રને જોઈ ને, અવાક્ ·ખની ગયાં. થીજીથ’ભી ગયાં. અરરર મારા પુત્રની આવી દશા ? ધિક્કાર પડા મારી કુખને ? દીકરા ? ખેલતી ખેલતી માતા જમીન ઉપર પટકાઈ ગયા. અને મૂર્છા આવી ગઈ. મૂર્છા વળી. બેઠાં થઈ રાવાં લાગ્યાં. આવું હલકી ગતિમાં જવા યાગ્ય, આચરણ મારા પુત્રને શેાભે જ નહી.
સાધ્વીજીએ, પેાતાના વહાલા પુત્રને ખરેખરા વિલાસીને શેલે તેવા લેખાશમાં, સાધ્વીજી મહારાજ તા આભાં જ બની ગયાં.
:
માતા કહે છે દીકરા! આ તે શું કર્યુ? તારા મુનિવેશ ક્યાં ગયા ? મારા પુત્રને વ્રતત્યાગ શોભે ?
અરણી=માતુશ્રી! હું આપના અધમ પુત્ર છું. મુખ બતાવવું પણ વ્યાજબી નથી. શું કરું? માતાના પ્રેમથી આકર્ષાઈને જ આભ્યા છું. આવું નિંદનીય કાર્ય કરનાર સુખકેમ ખતાવી શકે ? મારામાં તરવારની ધાર જેવાં, વીતરાગનાં મહાવ્રતા પાળવાની,
લાયકાત નથી.
માતા—દીકરા! અત્યારે તરવારની ધાર જેવાં લાગતાં, શ્રી વીતરાગનાં મહાવ્રતા, ભવિષ્યમાં કલ્પવૃક્ષા; ચિન્તામણિ રત્ના, અને કામક્રુ ભેાને મેળવી આપવામાં, અપૂર્વ અને અજોડ મિત્રાનું કામ કરનારાં થશે.
અને હમણાં સ્વાદ આપનારાં વિષયનાં સુખા. કંપાકનાં ફળ જેવાં હાવાથી, ભવિષ્યની ભયંકર દુર્ગતિએ સર્જનારાં છે. ઉત્તરાત્તર અનંત દુઃખાનું કારણ છે. નર અને પશુગતિનું મધુરું આકર્ષીક ઝેર છે.
અને એક દિવસનું ચારિત્ર પણ સ્વનાં સુખ આપનારું થાય છે. કલિકાલ સર્વજ્ઞ ફરમાવે છે.
तेह्ये काहभावेपि न स्वर्गादन्यतो गतिः ॥
તથા વળી વૈવસ્ત રાખવાનસ્ય, તત્પુરૂં તૈયાઽસ્થ । યસ્તુલમિદેવલાધો
लोकव्यापाररहितस्य ॥
અર્થ : આ સંસારમાં ઉંચામાં ઉચાં ચક્રવતીનાં, અને દેવરાજ ઇન્દ્રનાં સુખા થકી પણ, ચારિત્રના જાણનારા, ચારિત્રમાં સ્વાદ પામનારા અને પરભાવેાથી પર રહેનારા મહામુનિરાજોનાં સુખા, ઘણાં જ વધી જાય તેવાં માનવામાં આવે છે.