SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આચાયના ગુણ્ણા ન હેાય તેવાઓને આચાય બનાવાય નહી તેમ જે આચાર્ય શ્રદ્ધાહીન હોય તેા, જમાલિના પરિવારને, જેમ જમાલિને છોડી દેવા પડયા, અને સહસ્રમલ્લના અને લેાંકાના પિરવારોએ જુદા વાડા ઉભા કર્યા, તેવું થવાથી શાસનમાં છિન્નભિન્ન દશા સર્જાય છે, તથા આચાય અજ્ઞાની હાય તેા, ચેલાએ આગમેાનાં રહસ્ય પામે નહીં. ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય-વ્યવહાર–આદિનું જ્ઞાન ન પામવાથી, વખતે કેાઈવાર ઉત્સર્ગની જગ્યા અપવાદ, અગર અપવાદની જગ્યા ઉત્સ આચરી નાખે. તેા માટે દોષલાગી જાય. જુએ શાસ્ર— ૧૯ उस्सग्गववायविऊ, गीयत्थो निस्सिओ य जो तस्स । अनिगूहंतो विरिथं असडो સવ્વસ્થ વતી ॥ ક્॥ ઉત્સર્ગ અને અપવાદના જાણકાર ગીતા આચાય કહેવાય છે અને તેવા મહાપુરુષની નિશ્રામાં અશઠ ભાવથી રહીને, પાતાની શક્તિને નહીં ગેાપવનાર ચારિત્રી કહેવાય છે. તથા જે આચાય ના ચારિત્રમાં ગામડાં દેખાય. અષ્ટપ્રવચન માતા હૈાય જ નહીં, તે પરિવારમાં પણ શિથિલાચાર પ્રવેશ્યા વિના રહે નહીં. અને દેખાદેખીથી આખા સંઘમાં અવિરતિનું પ્રમાણ વધી જાય. તથાવળી આચાર્ય તપસ્વી નહાયતા, શિષ્યપરિવારને તપસ્યા કરવા પ્રેરણા કરી શકે નહીં. માટેજ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર-તપ આ ચારે વસ્તુ હાવા ઉપરાંત. શાન્તતા, દાન્તતા, ધીરતા, ગંભીરતા, વાત્સલ્યભાવ, પ્રતાપ, સહનશીલતા, અવસરનતા, વ્યક્તિપરીક્ષા, પ્રતિભા વગેરે ગુણેા હાય તેવા, મહાપુરુષ આચાર્ય થાયતેા, પેાતાનું તથા શ્રીસંઘનું કલ્યાણ કરી શકે. પ્રશ્ન : આ તેા બધી જૂના જમાનાની વાતેા થઈ. આ કાળમાં સમયને અનુકૂળ રહેવું જોઈએ ને ? ઉત્તર : શ્રીજૈન શાસનમાં, જમાનાવાદ હતા નહીં, હાઈ શકે નહીં. આતા સજ્ઞ ભગવાનું શાસન છે. તે મહાપુરુષોએ, લેાકાલેાકને, જીવઅજીવને, અને ત્રણે કાળને સાક્ષાત જોયા છે. તેમના જ્ઞાનમાં કેાઈ જીવ, કોઈ કાળ, કાઈ સ્થાન કે કાઈ બનાવ બાકાત રહેલ નથી. એટલે—સાધુ-વાચક-અને સૂરિનાં પદોની યાગ્યતામાં, આપડહાપણથી છૂટછાટ લઈ શકાય નહીં. કહ્યું છે કે—. जिणाणाए कुर्णताणं सव्वं निव्वाणकारणं । सुंदरंपि सबुद्धिए सव्वं भवनिबन्धणं ॥ १ ॥ અર્થ : શ્રી વીતરાગ જિનેશ્વર દેવાની આજ્ઞાપૂર્વક કરાય, તે બધું મેાક્ષનું કારણ અને છે. અને દેખાવથી સારું લાગતું હોય તાપણુ, આપબુદ્ધિએ કરાતું સંસારવૃદ્ધિનું કારણ અને છે. ૨૨
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy