________________
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
તુરત સાગરસૂરિ આગળ આવી કહેવા લાગ્યાકે હે મુનિ ભગવંતા! તમારા અને અમારા એક જ ગુરુજી છે. તમે એમને શેાધતા આવ્યા છે. અને અમે તેમનાં દર્શનની ઝંખના કરીએ છીએ. કાલકાચાય ભગવાન પધાર્યાં હૈાયતા કેટલી મેાટી શાસન પ્રભાવના થઈ હાય ? પરંતુ કેટલાક દિવસથી એક ઘરડા સાધુ આવ્યા છે, તેમને પૂછીએ, જો આચાય મહારાજની ખબર હેાય ?
૧૫૦
અધા સાધુ વસતિમાં આવ્યા. ગુરુભગવ’તને જોયા. અધાએ ગુરુમહારાજને ઓળખીને ખૂબ હર્ષાતિરેકમાં ઉપાશ્રય ગાજી ઉઠે તેમ નમો ભ્રમાણમળાનું મસ્થળ વૈમિ
અર્થ : ક્ષમાના ભંડાર ગુરુ મહારાજને અમારા નમસ્કાર થા. અમે વારવાર મસ્તક વડે–(ઉપલક્ષણ ) વચન અને શરીરથી પણ વાંઢીએ છીએ.
આવનાર મુનિરાજોથી ખબર પડી કે, મુઠ્ઠામહારાજ તેજ આપણા શિરછત્ર આચાર્ય મહારાજ કાલકસૂરિ ભગવત છે. આ વાતની જાણ થતાં જ સાગરસૂરિ એકદમ આચાય ભગવંતના પગમાં પડી ગયા. વારવાર માફી માગવા લાગ્યા. અને ખેલવા લાગ્યા, કયાં મેરૂ અને કયાં સરસવ ? કયાં સૂર્ય અને કથાં ખદ્યોતના કીડા ? કયાં સાગર અને કયાં ખાબેાચિ` ? કયાં ચિન્તામણિરત્ન અને કયાં એક કપર્દિકા ? કયાં ગુરુભગવાન આપ અને કથાં આપના પગની રજ એવા હું ?
ખસ સાગરસૂરિને સમજાઈ ગયું કે, આવા શ્રુતસમુદ્ર જેવા ગુરુપાસે ખાળેાયા જેવા મે વિદ્વાનપણાના દેખાવ કર્યાં એપણ મારી તુચ્છતાની અવધિ ગણાય. સમુદ્ર પાસે નદીએ પણ કસી વીસાતમાં ગણાતી નથી. તેાપછી નાનાખાડામાં ભરાયેલા પાણીની કેટલી માટાઈ ? કહ્યું છે કે—
શ્રીમતાની સભા મધ્ય, ગરીબ શી ગણતીમાં,
કોહીનૂર પાસ કાચ, બાપડા શ્યાબાબમાં ? સાગરની આગળ તે, ગાગરને કાણુ ગણે ?
તલ તણું તેલ તુચ્છ, તે કશું તેજાબમાં ? લાખ કરોડ રૂપિયાનાં, જે ઠેકાણે લેખાં થાય,
કાડિયા બિચારી ત્યાં, કહે। કયા હિસાબમાં ? સુર્ણા ડાં રાજહંસ દાખે દલપતરામ,
છ આનાની છીદરી તે, છાજે કેમ છાબમાં.
અર્થ : કવિ કહે છે જેમ મેાટા ધનવાનાની સભામાં કઈ રાંક જઈ ને બેસે તા શેાભતા નથી. કાહીનૂર જેવા હીરાની ખાણમાં કાચ કદરુપા લાગે છે. સમુદ્રના પાણી પાસે