________________
મેં વાંચ્યું તમે પણ વાંચો R242 43ei gullhi zidlt (KINGER), zilez (kiche) અને ચૂલો (kuche) એ ત્રણ નારીના આદર્શ ગણાય છે.
૧૯૩૦માં ન્યુરેમ્બર્ગની કોંગ્રેસમાં સમસ્ત જર્મનીમાંથી પ્રતિનિધિ તરીકે આવેલી વીસમી સદીના યુરોપની લાખો યુવાન મહિલાઓ આગળ બોલતાં હિટલરે કહેલું કે - “હું તમને વિદ્યાપીઠોમાં વ્યાસપીઠ પર જોવા નથી ઈચ્છતો, મારે તમને નિપુણ રસાયણો, કાળજીભરી માતાઓ ને પતિને સંતોષતી સુંદરીઓ તરીકે જોવી છે.”
આ રીતે યુરોપ જ્યારે સુધારાના પરિણામે નારીની અને સમાજની થયેલી અવદશા નિહાળીને નારીને તેના કુદરતી સ્થાન પ્રત્યે લઈ જવા માંગે છે, ત્યારે આપણે કચરામાં કઢાયેલા યુરોપીય સુધારાને અનુસરીને સ્ત્રીને સ્વચ્છંદી બનાવવાના માર્ગો અપનાવી રહ્યા છીએ. તે ખરેખર ખેદજનક છે.
કેટલાક સુધારકો પ્રજાને એમ સમજાવી રહ્યા છે કે – “અમે સ્ત્રીને સ્વચ્છંદી બનાવવા નથી માગતા, પણ જરૂરી કેળવણી આપીને જાગૃત બનાવવા માગીએ છીએ.”પણ આ બધીમૂર્ણવર્ગને ફોસલાવવાની વાતો છે. પહેલાં તેઓ વિધવાઓનાહિતૈષી તરીકે તેમને ભણાવવાની વાતો કરતા હતા, પછી તેમને પરણાવવાની વાત કરી અને આજે છુટાછેડાની વાતો ચર્ચાઈ રહી છે ને તેને લગતા કાયદા થાય છે પહેલાં તેઓ નાની-નાની પેટા સમિતિઓનાં બંધનો ઢીલા કરવા માગતા હતા અને કોઈ હિંદુ સ્ત્રી ખ્રસ્તી, પારસી, મુસ્લિમ કેયુરોપીય પુરુષ સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેને અભિનંદન અપાય છે.
પહેલાં તેઓ કન્યાને પ્રાથમિક કેળવણી આપવાની વાતો કરતા હતા, હવે કન્યાઓ કોલેજોમાં છોકરાઓ જોડે રહે તેમાં ગર્વ છે. ગાંધીજીના મિત્ર મિ.દીનબંધુએન્ડ્રુઝે મરતા અગાઉથોડાજ મહિના પહેલાં કહેલું કે, “હિંદની કન્યાઓને કોલેજમાં ભણાવો, તેથી તેઓ મોટી વય લગી લગ્ન કરવાની ના પાડશે. પછી તેઓ વંધ્ય બની જશેને તમારી વસતી ઘટશે.”આ બધા શું હિંદના નારી સમાજમાં વિકાસના પગલાં છે ?”
|| ૩૦૨