________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મોં આવી ગયું છે. પાણી પણ નથી પીવાતું” વૈદ્યરાજે કહ્યું, વચ્ચેના ખાનામાં શીશીમાં સફેદ ગોળીઓ રાખી છે. મોંમા નાખીને ચૂસતો રહેજે, ઠીક થઈ જશે.”
નાના ભાઈએ સફેદ ગોળીઓ ખૂબ ચૂસી પરંતુ મો તો શું ઠીક થશે, થોડા કલાકમાં તો હાથ-પગમાં પીડા ઉપડી.આખા શરીરમાં જાણે વીંછીંડંખ ભરવા લાગ્યા અને આંખો લાલ અંગારા જેવી થઈ ગઈ. વૈદ્યરાજ પાછા ફરતાં નાના ભાઈની હાલત જોઈને ગભરાયા -નાના ભાઈએ વિષ ખાઈ લીધું હતું. વચ્ચેના ખાનામાં વિશ્વની ગોળીની શીશી પણ પડેલી હતી અને એ ગોળી પણ સફેદ રંગની જ હતી.બંને શીશી પર લેબલનહતું - એથી અમૃત લેવા જતા વિષ લઈ લીધું.
ભારે મુસીબત ઉભી થઈ.ખૂબ ઉપચારો પછી છોકરાનો જીવ બચ્યો, પરંતુ બિચારાની હાલત અધમરા જેવી થઈ ગઈ. મહિનાઓ સુધી તે પથારીવશ રહ્યો અને જયારે તે હરતો ફરતો થયો ત્યારે તેની પરીક્ષા લેવાઈ ચૂકી હતી.બિચારાનું આખું વરસ ખરાબ ગયું. આ પણ એક નાની જેવી ભૂલ હતી. પરંતુ પરિણામ કેવું ભયંકર આવ્યું હતું?
હું એક પૈસાદાર કુટુંબના મહેમાન બન્યો હતો. સાંજે વૈદ્યની દવા ખાવા માટે મચારીણીનામધની જરૂરત પડીતોશ્રીમતીજીએ નોકરને કહ્યું, “બાબુજી માટે સારામાં સારૂં મધ આવ્યું હતું એ આમારીમાં રાખ્યું છે.જા લઈ આવ!નોકરે ખૂબ શોધ્યું અને શ્રીમતીજીએ વચ્ચે વચ્ચે એને શીશીના રૂપરંગ માટે ઘણી સૂચના આપી, પરંતુ એને મધન મળ્યું. એ પોતે ઉઠી અને નોકરને આંધળો હોવાનું પ્રમાણપત્ર દેતી એક શીશી લઈ આવી પરંતુ મારી પડિકીમાં તેમણે જે કાંઈ મેળવ્યું એ મધ નહિ, પરંતુ કોઈ ડોકટરે આપેલો મલમ હતો.એને ચાટયા પછી મારી જે દુર્ગતિ થઈ, ઉબકાઓએ મને જે રીતે હેરાન-પરેશાન કરી નાખ્યો તે હું કયારેય નહિ ભુલી શકું, કેવી ભૂલ કેવું
|| ર૬s //