________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ઓળખાતો માણસ આ અસ્થિના ટુકડાનું ઊંચી જગ્યાએ બેસીને નિરીક્ષણ કરે છે. તે ત્યારબાદ હાથની મુઠ્ઠીમાં આ અસ્થિની ચીપ્સ બરાબર થઈ કે નહીં તે જુએ છે.
- હાડકાંની આ ચિપ્સને કન્વેયર બેલ્ટ વડે મીઠાના તેજાબની ટાંકીમાં મોકલાવાય છે. કેલ્શિયમ અને પોટેશિયમના ક્ષારોને દૂર કરવા હાડકાંને ત્યાં એક અઠવાડિયું રખાય છે. ત્યારબાદ તેને આઠ અઠવાડિયા સુધી ચૂનાના દ્રાવણમાં રખાય છે, ત્યાં તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. તેને ત્યારબાદ પાણીની ટાંકીઓ અને ફિલ્ટરની સિરિઝ વડે સિરપ સ્થિતિમાં લવાય છે. ત્યારબાદ તેને ઠંડુ કરીને સૂકવવામાં આવે છે અને તેનો પાઉડર બનાવાય છે અને જ્યારે બીજા રસાયણો સાથે મિક્ષ કરવામાં આવે છે, તો તે ફિલ્મની સ્ક્રિપ્સ પરનું ફોટો સેન્સિટી ઈમલ્સ બને છે.
આમ ગાયનાં હાડકાંનું બજાર બહુ મોટું છે. તેના ઘણા ધંધાદારી ઉપયોગો છે. જીવતી ગાયોને કતલખાને ધકેલીને તેનાં હાડકાં કાઢી લેવા એ પાપી કૃત્ય ગણાય. અને મરેલા પશુના હાડકામાંથી બનેલા દ્રવ્ય વાપરવા એ પણ પાપી કૃત્ય ગણાય.
- આશ્લેશ શાહ, - “ગુજરાત સમાચાર”માંથી સાભાર
વીર શાસનના તા. ૦૮/૧૯૩૫ના અંકમાંકમ્બોડિય ગામની પાસે ૪૫૪ ફિટ ઉંચી પ્રતિમા મલી છે. | તા. ૫/૧૦/૧૯૩૪ના અંકમાં કોટાયન ગામમાં એક સ્ત્રીને ૧૨
ઇંચ લાંબા શીંગડાવાળું બાળક અવતર્યું છે.
- || 9
||