________________
ભાવના : હે પ્રભે જેવી રીતે આપ ભુજાઓના બલથી ભવરૂપી સમુદ્રને તરી ગયા તેવી રીતે આપની ભુજાઓના પૂજન વડે મારામાં પણ એ શક્તિ આવે કે “હું સંસાર રૂપી સમુદ્ર પાર ઉતરી જાઉં !' 5. પાંચમું અંગ ઃ શિખા – મસ્તક. દુહા- સિદ્ધ શિલા ગુણ ઉજળી, લેકાંતે ભગવંત !
વસીયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજતા ભાવના : હે પ્રભે! જેવી રીતે આપ લેકની શિખાઅલક સુધી પહોંચેલ છો તેવી જ રીતે આપની શિખાના પૂજન વડે મારી સ્થિતિ થાવ.
6. છઠ્ઠ અંગ : ભાલ-કપાલ. દુહે- તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત છે
ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલતિલક જ્યવંત છે ભાવના : હે પ્રભો! આપની ભાલ પૂજા કરવા વડે આપની આજ્ઞા સદૈવ મારા મસ્તક પર રહો.
7. સાતમું અંગ : કંઠ. દુહે- સોલપ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ !
મધુર ધ્વનિ સુરનરસુણે. તેણે ગળે તિલક અમૂલ ભાવના હે! પ્રભે ! આપે ભવ્ય જીવના હિત માટે સોલ પ્રહર જે કંઠથી દેશના આપી એ કંઠની પૂજા વડે મારામાં પણ એવી શક્તિ આવે.
8. આઠમું અંગ હૃદય-છાતીને મધ્ય ભાગ. દહે– હૃદયકમલ ઉપશમ બેલે, બાળ્યા રાગ ને રષ !
હીમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ છે