________________
શ્રાવકનુ જીવન કમળનું જીવન !
કમળ કાદવમાં પેદા થાય, પાણીથી એ વધે, છતાં આ તેથી એ અલગ રહે! શ્રાવક કથી જન્મે, ભેાગથી વધે, છતાં આ બંનેથી અલિપ્ત રહે ! શ્રાવક એટલે કમળ ! -- શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજીમહારાજા
શ્રાવક એટલે કમળ ! કેટલી સચાટ, સુંદર અને સમજણુ-સાધ્ય આ વ્યાખ્યા છે! શ્રાવક જો જીવન જીવી જાણે, તે એ કમળની જેમ અનેકને આદર્શ પૂરા પાડવા સાથે, અનેકના આકર્યાંનુ કેન્દ્ર બનીને રહે !
કના યેાગે જેને જન્મવુ પડયું છે અને પુણ્યના ચાગે જેની સામે ભાગની ભાતીગળ દુનિયા ખડી કરી દીધી છે, એવા શ્રાવકને જળ-વમળ-મળભર્યા સરોવરમાં કમળની જેમ નિળ જીવન જીવવાની મહત્વની માહિતી પૂરા પાડતા એક સંગ્રહ – ગ્રંથની ખેાટ આ પ્રકાશન પૂરી પાડશે, એ નિઃશંક વાત છે.
મેક્ષ મેળવવા જેવા લાગી જાય, સયમ લેવા જેવું જણાઈ જાય અને સસાર છેડવા જેવા જચી જાય ! આ પછી જ શ્રાવક – જીવનની સાધનાને સૂર્યોદય થઈ શકે. સંભવ છે કે – સંસાર છેડવા જેવા જાય,
5