SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન કર્યા વિના શ્રાવક મેઢામાં પાણીનું ટીપું પણ ન નાખે. ૦ સવારનાં દર્શન બાદ શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ પૂજા કરી શકાય. સ્નાન ન કર્યું હોય તે ભગવાનને સ્પર્શ ન થવું જોઈએ. ૦ દર્શન કરતાં પુરૂષ જમણું બાજુમાં ઊભા રહી અને સ્ત્રી ડાબી બાજુમાં ઊભા રહી ભગવાનના દર્શન અથવાભગવાનની સ્તુતિ કરે. ૦ ભગવાનથી વધારેમાં વધારે ૬૦ હાથ ધર અથવા ઓછામાં ઓછા નવ હાથ દૂર રહી દર્શન અથવા સ્તુતિ કરવી જોઈએ. દેવદર્શન બાદ શ્રાવકે ગુરૂવંદન કરવું જોઈએ. ૦ વાસક્ષેપ પૂજા માટે પણ વસ્ત્ર તરીકે શુદ્ધ છેતી અને ખેસ જ રાખવા.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy