________________
આસક્તિથી તું લઈ નથી શકતે તે તને પણ ભગવાનના શાસનમાં રહેવાને અધિકાર છે. તારે માટે પણ મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ ભગવાને બતાવ્યું છે જેનું નામ છે શ્રાવક ધર્મ ! તારાથી સાધુ ન જ બની શકાય એમ હોય તે સાધુ કેમ જલ્દી બની શકાય એ માટે તું શ્રાવક ધર્મને સ્વીકાર કર ! સાચે શ્રાવક બન !
15