SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદશ્રીના સુખે-શ્રાવકે શું કરવું જોઈએ ? કેવું જીવન જીવવું જોઈ એ ? રાજ શું કરવું જોઈએ ? કયારે સુવું ને કયારે દવું તે એ ?’ વગેરે વાતે :સાંભળતાં હૈયામાં એક ભાવના જાગી કે— શ્રાવકોએ સવારથી ઉઠી રાત્રે સુતા સુધીમાં ભગવાનની આજ્ઞા મુજબ શું શું કરવુ જોઈ એ ? એની વિગતવાર સમજણુ આપતું એકાદ સુંદર શાસ્ત્રીય પુસ્તક તૈયાર કરી છપાવવામાં આવે તે એને વાંચી જવનમાં ઉતારવાના પ્રયત્ન કરવામાં આવે તે એ પુસ્તક દ્વારા પાતાને અને સહુને પ્રેરણા મળે~~અનેક આત્માને એ પુસ્તક ખુબ જ ઉપયોગી અને ઉત્સાહવર્ધક બની અનેકનું એ જીવન સાથી ની ક્ષય. હૈયાની આ ભાવનાને મેં અમારા કુટુંબના પ્રમદપકારી, ધર્મદાતા, પરમદેવ, પૂજ્યપાદ, વ્યાખ્યાનવાચસ્પતિ, ગચ્છાધિપતિ હન્નાનાં તારણહાર, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસુરીશ્વરજી મહારાને જણાવતાં તેઓશ્રીએ પોતાના પટ્ટધર પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમહેદયસૂરીશ્વરજી મહારાન્તને તથા સ્વર્ગસ્થ પૂજ્યપાદ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી હેમવિજયજી મહારાજા મુનિરાજ શ્રી દિવ્યભૂષણવિજયજી મ.ને પુસ્તક તૈયાર કરવા અંગેની મારી ભાવના જણાવી. તથા પ્રત્યે તેઓશ્રીએ પાતે શક્તિમાન છતાં સમય આદિન: અભાવના કારણે ગતવર્ષે પાટણ ચાતુર્માસ બિરાજમાન પ્રવચનપ્રભાવક, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમુકિતચન્દ્રસૂરીશ્વરજી મહારાના શિષ્યને પૂ. મુનિરાજ શ્રી જયકુ જરવિજયજી મ.ના શિક્ચરને રૃ. મુનિરાજ શ્રી મુકિતપ્રભ વિજયજી મ. ને આ શુભકા તાકીદે પૂર્ણ કરવા પૂર્ણ આગ્રહ સાથે સાંપ્યું. તેઓશ્રીએ ગચ્છાધિપતિ ગુરુદેવવાની ઈચ્છા, અપના અને આનો વાદને સહુ સ્વીકારી અનેક શાસ્ત્રગ્રન્થનું અવલોકન કરી આ પુસ્તક 28
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy