________________
13. મુલાના થડ, મેાગરા, ફૂલને પાંદડા પણ અભક્ષ્ય છે. તેના સદા ત્યાગ કરવા. તથા ભાજીપાલે, પતરવેલીયા અને અડવીના પાંડા, આઠ મહિના અભક્ષ્ય છે. ફાગણ મહિનાથી કાર્તિક સુદ ૧૫ સુધીના કાલ દરમિયાન ખાવા નહિ.
14. જેમની શકિત હાય તેમણે ચામાસામાં લીલે તરીને ત્યાગ કરવા.
15. હોટલમાં જવું નહિ, નાટક સીનેમા, જેવા નહિ, પાન, ખીડી, સિગારેટ વગેરે વાપરવા નહિ.
16. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણુ દર મહિનાની દ્ઘિ દસમે અવશ્ય કરવુ તેથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય છે.
17. રાજ એછામાં એન્ડ્રુ એક સામાયિક કરવું. 18. મહિનામાં અમુક પૌષધ કરવા.
19. તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે રાજ એક કલાક ગાખવું. સ્વાધ્યાય કરવા.
20. શ્રી વર્ધમાન તપની એલીને પાચે। નાખવા. 21. આસા તથા ચૈત્ર માસની શ્રી નવપદ્યજી ભગવંતની શાશ્વતી આલીમાં નવ આખિલે જિંૠગી પર્યં ત કરવા.
22. ચૌઢ નિયમે સમજી લેવા અને હુંમેશા ધારવા. 23. સદ્ગુરૂના યાગ હાય તેા વદન તથા વ્યાખ્યાન શ્રવણ અવશ્ય કરવુ .
24. રાજ થાલી ધેાઇ પીવી. થાલી ધેાઈ પીનારને શાસ્ત્રમાં એક આખિલના લાભ ખતાન્યા છે.
207