________________
21. લક્ષ્ય લક્ષ્ય : દરેક પ્રકારના ધર્મ કૃત્યમાં સુશિક્ષિત હાય, જે કાંઈ ધર્મ ક્રિયા કરે તે ધ્યેયબિંદુને લક્ષ્યમાં રાખીને ઈંગિત આકારથી અન્યના માનસિક ભાવાને જાણવાવાલા હાય.
શ્રાવક જીવનને દીપાવનારા નિયમા
1. સવારે આછામાં ઓછું નવકારશીનું તથા સાંજે ચવિહારનું પચ્ચક્ખાણુ કરવું.
2. નિરંતર (ત્રણ ઉકાલા આવેલું) ઉકાળેલુ પાણી વાપરવું. તેથી સુપાત્ર ભક્તિ અને આરોગ્ય આદિ અનેક લાભે। થાય છે. 3. ભયકાલ આવશ્યક પ્રતિક્રમણ નિયમિત કરવું. 4. મહિનામાં એ ચતુર્દશીએ ઉપવાસ કરવા.
5. ખાર તિથિ તથા છ અઠ્ઠાઈ લીલેાતરી વાપરવી નહિ. 6. ત્રિકાલ જિનદન સામગ્રીયેાગે અવશ્ય કરવા. 7. વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા રાજ પોતાની લક્ષ્મીથી ઉત્તમ દ્રવ્ય લાવીને કરવી.
8. મહિનામાં ઓછામાં ઓછુ એકવાર સ્નાત્ર ભણાવવું. 9. રાજ આછામાં ઓછી એક માંધી નવકારવાલી ગણવી. 10. મહિનામાં ખાર તિથિ અથવા છેવટે પાંચ તિથિ ઉપવાસ, આયખિલ કે એકાસણું, પેાતાની શક્તિ મુજબ કરવું.
11. જીંદગીનું બ્રહ્મચ` ન લઈ શકે તેમને ખાર તિથિ, અને છ અઠ્ઠાઈમાં તે અવશ્ય પ્રાચ પાલવુ’.
12. માવીશ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયના જીદગી પત ત્યાગ કરવા.
206