________________
મુઉંસિ પચ્ચખાણું એટલે મુસિ પચ્ચકખાણ લઈ જ્યારે પણ કંઈ ખાવું પીવું હોય ત્યારે મુઠ્ઠીવાળી ત્રણ નવકાર ગણ ખાવું પીવું અને પાછું તરત મુસિ પચ્ચકખાણ લઈ લેવું. આ પચ્ચકખાણથી ખાવા પીવાના સમયે સિવાય આખો દિવસ પચ્ચકખાણમાં-વિરતિમાં રહેવાય છે.
ગંસિ પચ્ચકખાણુઃ ગઠસિ પચ્ચખાણ એટલે ગાંઠ મારી ગઠસિનું પચ્ચખાણ લઈ જ્યારે પણ કંઈ ખાવું પીવું હોય ત્યારે કપડાની ગાંઠ છોડી નવકાર ગણું ખાવું. પછી પાછી ગાંઠ મારી પચ્ચખાણ લઈ લેવું.
આ રીતના જુદા જુદા સંકેતથી ૧ અંગૂઠે - ૨ મુઠ્ઠી ૩ ગાંઠ – ૪ ઘર- ૫– પરસેવો – ૭ શ્વાસોશ્વાસ ૭ બિન્દુએ અને ૮ દીવાની ત આદિના સંકેતથી પચ્ચખાણને લાભ લઈ શકે છે. દરેકમાં પચ્ચખાણ નીચે પ્રમાણે જ લેવું માત્ર “મુઠ્ઠો સહિયંને ઠેકાણે “ગંઠિ સહિય' આદિ બલવું. આ પચ્ચખાણથી મહિનામાં ઓગણત્રીસ ઉપવાસને લાભ મળે છે. | મુસિ પચ્ચકખાણ મુર્કિસહિયં પચ્ચખાઈ, ચલવિહંપિ આહારં, અસણં પાણું – ખાઈમ- સાઈમ અન્નત્થણા ભેગેણં, સહસાગારેણ મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયા ગારેણં, વોસિરઈ
201