SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જે કાળે જે કરવા ચૈાગ્ય હાય તે કરે. સારા સાર સમજી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને વિચાર કરી વર્તનાંર માણસની કીર્તિ ફેલાય છે. પંચમાં પૂજાય છે. લેાકપ્રિય અને છે. તેમજ પેાતાના અને પરને તે ઉદ્ધાર કરી શકે છે. 27 સારા-ખાટાના જાણકાર થવું; ♦ મનુષ્ય જાત એક છતાં રાજા-રાજામાં, પ્રધાનપ્રધાનમાં, શેઠ શેઠમાં, નાકર નાકરમાં, પિતા-પિતામાં, પુત્ર-પુત્રમાં, ભાઈ-ભાઇમાં, પણ સ્વભાવના તફાવત આપણે જોઇ શકીયે છીએ. ♦ દુધ નામથી એક જ છે છતાં ગાયનું દૂધ, ભેંસનુ દૂધ, ઊંટડીનું દૂધ, ગભીનુ દૂધ, ષકરીનુ દુધ, થારનુ દૂધ, આકડાનું દૂધ, વડનું દૂધ એમ બધાનાં ગુણ દોષમાં મેટ તફાવત દેખાય છે. જનાવરમાં પણ વાઘ-સિંહ-ઘેાડા-હાથી, મળઠ્ઠ, ગાય, ભેંસ વગેરેમાં ગુણ દોષ જુદા જુદા દેખાય છે. તેને સમજીને જે વિશેષજ્ઞ પુરૂષ પેાતાનામાં ગુણેાને વિકસાવવા ગુણ-દેષ વચ્ચેનુ અંતર જાણે અને દોષને! ત્યાગ કરી પેાતાનામાં ગુણ વિકસાવે તે દીદ્રષ્ટા જાણવા. આત્માનું કર્તવ્ય – અકર્તવ્ય, પુદ્ગલનુ અકવ્ય,જાણીને વિચાર કરી વર્તન કરનાર દીર્ઘદ્રષ્ટા ખની સુખી થાય છે. 28. ઉપકારા જાણવા કૃતજ્ઞ અનવું : 172 કન્ય – પર ંપરાએ કટોકટીના પ્રસ ંગે, દુઃખના સમયે, દરિદ્રતાના સમયે,
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy