SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સ ંતસમાગમનું ફળ વિનય છે. વિનયનુ ફળ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ કવિનાશ એટલે મેાક્ષ છે. 25. પેાષણ કરવા લાયકનું પેાષણ કરવું : સચ્ચારિત્ર્યમાં રહેલ જ્ઞાનવૃદ્ધ તેમજ માતા-પિતાની સેવા ભકિત કરવા સાથે પાષણ કરવા લાયક, પત્ની, પુત્ર, પુત્રી, વિધવા હેન, નાના ભાઈ આ, ભત્રીજા, નેાકર ચાકર, પશુપક્ષીઓ, વગેરે પણ આશ્રિત છે તેનું પાષણ કરવુ જોઇ એ. અનાજ, વસ્ત્ર, મકાન વગેરે સગવડ આપવી જોઈએ. આ આપણને સુખ ગમે છે દુ:ખ ગમતું નથી તેવી જ રીતે ખીજાને પણ સુખ ગમે છે. દુઃખ ગમતુ નથી. માટે પહેલાં આશ્રિતાનુ પેાષણ કરવું જોઈએ. તેના સુખે સુખી થવું જોઈ એ. માતાપિતા ઘરડા થયા હાય, ભાઈ-બહેને અપગ હાય, નિરાધાર, રખડતા મૂકવાથી કુળ-ધ-લજવાય છે. તેના નિસાસા લાગે છે. હૃયમાં નિર્દયતાની વૃદ્ધિ થાય છે. અવર્ણવાદ ખેલાય છે. આખરૂ ઓછી થાય છે. લાયકાત નાશ પામે છે. માટે માતાપિતાની સેવાભિકત અને આશ્રિતાનુ પાષણ કરવું એ ઉત્તમ પુરૂષાનુ લક્ષણ છે. 26 દીર્ઘ દ્રષ્ટા બનવુ : કોઈપણ કાર્યોની શરૂઆત કરતાં પહેલાં પિરણામ શુ આવશે ? તેના વિચાર કરી કાર્યના આરભ કરવા. ‘ આગ લાગે ને કુવા ખાદે’ તેવું ન થાય ‘પાણી આવે તે પહેલા પાળ માંધે તેને દીર્ઘ દ્રષ્ટા કહેવાય છે. 171
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy