________________
કરવું નહિ. પ્રથમ અભ્યાસ પાડ અને ૮-૧૦ દિવસમાં અભ્યાસ પડી જાય પછી દેશાવગાસિકનું પચ્ચકખાણ કરવું.
– નેટ : દરરોજ સવાર-સાંજ નિયમો સંક્ષેપી નવા નિયમો ધાર્યા બાદ નીચે પ્રમાણે દેશાવગાસિકનું પચ્ચખાણ લેવું.
દેશાવગાસિકનું પચ્ચખાણ દેશાવગાસિએ, ઉવભેગં, પરિભેગં, પચ્ચકખાઈ, અન્નWણભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસમાહિ વત્તિયાગારેણું સિરઈ
154