________________
ત્રણ રાખવા. ઇલેકટ્રીક પખા તેઉકાય તથા વાઉકાય બન્નેમાં ગણાય. એક ઘર ખરાખર એક ચૂલાની અપેક્ષા રાખે તે એક ઘરના બધા ચૂલા છુટા રહે છે.
વાઉકાય : પંખા, વીંઝણાની ગણત્રી કરવી, તથા હિ ચાળા ખાટમાં હિંચકા ખાવાની ગણત્રી કરવી. નહિંતર ત્યાગ કરવા. સામાન્ય રીતે લૂગડું વિગેરે ઉડાવાય તેની જયણા.
વનસ્પતિકાય : તેને તાલ કરી લેવા. જેમકે આજે શેર, અશેર, ત્રણ શેર વિગેરેની છુટ, બાકી ત્યાગ. તિથિ હાય અને વનસ્પતિકાય ત્યાગ કરવી હાય તે! આજે ત્યાગ' એમ ધારવું.
"
ત્રસકાય : સકાયની જયણા, જાણી જોઈને હણવાની બુદ્ધિએ હણવા નહિ.
અસિ: ચપ્પુ, સૂડી, કાતર, સેાય, વિગેર ગણત્રી કરીને જેટલા વાપરવા હાય તેટલા રાખવાં.
સિ: કાદાળી, પાવડા, કુહાડા વિગેરેના તથા ખેતીના ત્યાગ કરવા; જરૂર હાય તેટલા રાખી લેવા.
રાત્રે ; નિયમ લેતી વખતે બુદ્ધિથી વિચારવું કે ‘ મારે આ નિયમમાં આટલી વસ્તુની જરૂર પડશે ', તેટલી રાખી ખાકીને ત્યાગ કરવા. જેમ કે ચેાવિહારવાળાને દ્રવ્યના ત્યાગ, અને કારણે અણુહારીની જરૂર પડે તે રાત્રે એક-એ રાખવાં. સ્નાનત્યાગ વિગેરે રાતનું સમજી લેવુ.
વિશેષ જાણવુ હાય તે ગુરુગમથી જાણી લેવું. નવા ધારનારે થાડા દિવસ દેશાવગાસિકનું પચ્ચખાણ
153