________________
જીવન-કર્તવ્ય
1. જિનમંદિર બંધાવવું જોઈએ. 2. ગૃહમંદિર રાખવું જોઈએ. 3. જિનબિમ્બ ભરાવવું જોઈએ. 4. પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. 5. દીક્ષા અપાવવી જોઈએ. 6. પદવી અપાવવી જોઈએ. 7. આગમ લખાવવા જોઈએ. 8. પૌષધશાળા બંધાવવી જોઈએ. 9. પ્રતિમા વહન કરવી જોઈએ.
105