________________
—એવું ચક્રવતી પણું મળતુ હાય તે ય મારે ન જોઈએ કે ‘જે ચક્રવર્તી પણ જૈન ધર્માંથી રહિત હાય. એ કરતાં તે હું ઈચ્છું છું કે ભલે હું દ્રિ મનુ, ભલે હુ કોઇના નાકર પણ જૈન ધર્મ મને પ્રાપ્ત થવા જોઈએ.’
આગળ વધતાં મૈત્રી પ્રમેાદ કારૂણ્ય તથા માધ્યસ્થ્યની ભાવના ભાવે.
-
– ત્યારબાદ પૂર્વના મહાપુરૂષાને આંખ સામે લાવીને એવી ભાવના ભાવે કે.
આ બધા મહાપુરૂષાની જેમ હું પણ કયારે સ ંસારને લાત મારીને સાધુપણું સ્વીકારીને નિર્દોષ ગોચરીથી મારે નિર્વાહ કરીશ.
એવા અવસર મને કયારે મળશે કે ગુરૂકુળવાસમાં શાસ્ત્રાધ્યયન કરીને હું ગીતા ખની ગુરૂ આજ્ઞા લઈ ને જંગલમાં એકલા મધ્યરાત્રિએ કાઉસગ્ગ-ધ્યાન કરીશ કે જે વખતે કાઉસગ્ગમાં ઊભેલા મને થાંભલે માની કાઈ મળદ પેાતાની ખાંધ ઘસતા હશે છતાં હું નિશ્ચલ રહીશ.
એવા સુ ંદર અવસર કયારે આવશે કે—જ ંગલની અંદર પદ્માસને બેસીને એકાગ્રતાપૂર્વક હું પ્રભુનું ધ્યાન ધરતા હાઈશ ને મારી આજુખાજુ નાનાં નાનાં નિર્દોષ હરણીયા નિય બનીને મારા મુખને સૂંઘતા આમતેમ રમતા હશે.
આવી શાન્તિ આવી સમાધિ મને કયારે પ્રાપ્ત થશે.
આ રીતે સયમની ભાવના ભાવતા શ્રાવક પેાતાની કમનશીબીની નિન્દા કરતા ખાલ્યવયમાં દીક્ષિત થયેલા સાધુઓની અનુમાદના કરે.
88
-
-