SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દુકાન પર ગયા વિના એને ચાલે એમ જ નથી તે એ શી રીતે જાય? – હસતે હસતે ન જાય તે રીતે જાય... કારણ પોતે જાનના જોખમે પાપના રાફડામાં હાથ નાંખવા જઈ રહ્યો છે. – ત્યાં ગયા પછી પણ ચેરી જૂઠ-અન્યાય. અનીતિના પાપિ પિતાને ડંખી ન જાય એ માટે સતત સાવધ હોય. – નોકરી કરવા જનાર શ્રાવક નોકરીમાં પણ એટલું જ સાવધ હોય, ઓછું કામ કરી વધારે પગાર લેવાની એની વૃત્તિ ન હોય. – પેઢી પર બેસેલે શ્રાવક આંખ સામે પૈસાને નહિ પણ ધર્મને જ રાખે. પૈસા કમાય પણ ધર્મમાં વિરોધ ન આવે એ રીતે જ કમાય, ન્યાય અને નીતિને કયારે પણ નેવે ન મૂકે. – બજારમાં શ્રાવક માટે એવી છાપ હોય કે “એ કદિ' અનીતિ કરે જ નહિ? “બ્લેક એન્ડ વ્હાઈટ” બે ચોપડા એના હેય નહિ. ધૂળે દાડે ગમે તે પૂછે તે “ચોપડા ખુલ્લા મૂકી દઈ બતાવવાની એની તૈયારી હોય.ઈન્કમટેક્ષ સેલટેક્ષ કે કઈ ટેક્ષમાં એ ચોરી કરે નહિ. ચોરી કરાવે નહિ. ચેરી કરનારને સારો માને નહિ. કદાચ ચેરી થઈ જાય તે એને આત્મામાં સતત એનું દુઃખ હાય. – વેપારમાં શ્રાવક વ્યવહાર શુદ્ધિને કયારે પણ ન ચૂકે. દ્રવ્યથી વ્યવહારશુદિઃ જીવોની હિંસાનો સંભવવાળે 12
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy