________________
ખાધેલું કુતરાને નાખ્યું. ]
કે કામ ઉપર ગુજરાન ચાલતું ઢાય તે અટકવું; આજીવિકા અંધ થવી. ખાધેલું કુતરાને નાખ્યું, જીએ કુતરાને નાખવુ. ખાપરા કાઢી, ધડીમાં લઢે અને ધડીમાં એક થાય એવા જે છે તેમાંના એક જણુ, ર. સરખે સરખા રિફામાંના એકેક. ૩. એક બીજાની સાંસણીથી નઠારૂં કામ કરનારામાંના જે એકેક તે. ખાયણિયામાં ઘાલીને ખાંડવું, બહાર ન દેખાય–કાઈ ન જાણે એમ ખૂબ સંતાપવું; કબજામાં લઇને અતિશય દુ:ખ દેવું; કનડવું. ખાયણિયામાં માથું મૂકીને સુવું, સાવચેત ન રહીએ તે! ખંડાઈ જવાય એવી ભયંકર–જોખમ ભરેલી સ્થિતિમાં રહેવુ. • ખાયણિયામાં માથું મૂકી સુવાની નજર પહેાંચતી હાય તેાજ આ દવ જેવા રાજમાં રહેજો.”
tr
પ્રતાપનાટક.
ખારિયાં થવાં, ભૂખે મરવું; ભૂખ્યાં રહેવુ. • આજ તે। મારે ખારિયાં થયાં.' આ પ્ર યોગ બહુ વચનમાંજ વપરાય છે. ખાલી હાથે જવું, મરી જવું; પૂણ્યના સંચય કીધા વિના જેવા જન્મ્યા હતા તેવા મરી જવું.
“ સંચરતા હાથી ઘેાડા, હજારો જેની સાથે; તે હીંયા ખાલી હાથે રે; જાગીને જોને. .
ચિંતામણિ,
૨. પૈસા લીધા વગર કે પાસે રાખ્યા સિવાય જવું.
આટલે વર્ષે આમ ખાલી હાથે ગયા કરતાં તે। ન જવું એજ ઠીક છે;-વિધારામ શું પેાતાની પૂજીને અર્ધો ભાગ મને આપનાર છે ? ”
t
૨૨
અહ્મરાક્ષસ,
(૮૧)
[ ખાસડાં ખાવાં.
ખાવા ધાતુ, બિહામણું લાગવું; ભયંકર-ડરામણું લાગવું; ભય ઉપજાવવે. ૨. ચીઢી કરવાં; ખીવડાવવું; રકવું; ગુસ્સે થવું.
“ એ કશે।રી શીખામણ આપનારને ખાવા ધાતી. અને ભમર ચઢાવી હાર્ડ વડે પાકાર કરી, મ્હાં મરડી કહેતી કે વાર, વાર, જોયા એ લાક!
,,
સરસ્વતીચંદ્ર.
tr
અરે આ ઉજડખંખ વાડી કેવી
ખાવા ધાય છે!”
r
નિ દિરયા મેદાનને,
છે ગંભીર આકાશ;
દશ દિશ ખાવા ધાય છે, શાકખીકના વાસ,
કવિ નર્મદ. “ તે કૃત્ય તેને રાત દહાડા ખાવા ધાતું હશે અને તેથીજ તેણીના અંત આવ્યા તેમાં કશે। સંશય નહિ,
""
kr
મુદ્રારાક્ષસ.
અરેબિયનનાઇટ્સ. ખાવા પીવાના દહાડા, આનંદને—સુખ ભાગવવાના દિવસ.
૨. આબાદીના દિવસ,
ખાવા લેવા ( રૂપી, ) શિરસ્તા કરતાં વધારે લેવા. ( કન્યા પરણાવવા. ) ખાસડાંખા, ખાસડાં ખાય એવા નીચ માણસ.
ખાસડાં ખાવાં, ખત્તા ખાવા; પસ્તાવા પામવા ( નુકસાન થયેથી; ) ઠોકરો ખાવી.
“ આબાદીમાં જેણે સભ્યતા રાખેલી તેની અવદશામાં એ મગરૂરી કરે છે તે
શેાભા રહે છે, તે જે ખાસડાં ખાય છે. વનરાજ ચાવડા.
ઈશ્વરની ઇચ્છા આગળથી, છળથી કેમ છુટારો,
در