SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ખાખી ગાલી. ] ખાખી મંગાળી, પાસે છુટી બદામ ન હોય ને લાલાજી થઈ ફરે તે; ફાંકડા થઈ ફરનાર. *ડ; ધરમાં જોઇએ તે હાલ્લાં કુસ્તી કરે ને બહાર લાલજી મનિયાર થઈ ફરે તે; દાંડ; પાસે કાંઇ હાય નહિ અને ખાલી ભપા મારે તે;માલમતા ઉડાવી દીધી હોયતેવું. ખાખી ખાવા, પાસે કંઇજ હાય એવા પુરૂષ; માલમતા ઉડાવી દીધી હોય તેવુ. ૩. ચીઢાઇ જાય એવા તમેગુણી પુરૂષ (ખાખીની પેઠે ) ખાટલી જવી, ખાટલી જવા જેવી દશા થવી; મરીજવુ. ‘ તારી ખાટલી જાય ' એટલે તું મરી જાય એમ બદવા દેવામાં એલાય છે; ખાટલે પડવુ, ખાટલા ભાગવવા; મદવાડ આવવાથી પથારીવશ થવું. “ધા વાગે તે ખાટલે પડીએ ત્યારે કાણુ શીરા ખવડાવનાર છે?” વનરાજ ચાવડા. તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છે।કરી તેની ચાકરી કરવામાં લાખ રૂપીઆની થઇ પડે છે.” કરણઘેલો. ખાટલે આવવા,( સુવાવડને.) ખાટલા ઉપર। થવા, ( ઘરમાં ઘરમાંથી ભદવાડ જવા-ખસવા. • જૈવ જાણે એ માસથી શુ થયુ છે કે મારા ઘરમાંથી ખાટલા ઉપરા થતા જ નથી, ’ ખાટલા ભાગવવા, મંદવાડ સેવવે; આજારથી પથારી સેવવી; પથારીવશ થવું. “ કદી અવસ્થાને લીધે ખાટલા સેવવાને વખત આવ્યા હોત ને સાંજ પડે એ આના ન લાવતા હોત તે તુ મારી શી ખરદાશ કરત ? ” ,, કુંવારી કન્યા. ખાટલા હવે, (ભદવાડ કે સુવાવડને.) [ ખાણું ખરાબ થવું.. : · મારે ત્યાં ખાટલાછે' એમ કહેવાય છે. ખાતું ખારૂં ચાખવુ, સુખ દુઃખનેા અનુભવ લેવા; સંસારમાં રહીને ચઢતી પડતી અનુ ભવવી; તડકાછાંયા જોવે. ખાટું થઈ જવું, ( દિલ ) નિરાશ થવુ; નાઉમેદ થવુ; કચવાવુ; દિલગીર થવુ; આશા ભંગ થવુ. (૮૦) ખાટું માથું થઇ જવું, બગડી જવું; ખરાખ થવું; નુકસાન થવું; ઉપયેાગમાં ન આવે એવું થવું. ( કઈ વસ્તુ ઉતરી જાય છે ત્યારે ખાધાના કામમાંથી રદ્દ થાય છે તે ઉપરથી. ) “ આવીએ છીએ ! શું ખાટું માળુ થઈ જાય છે તે; અમારૂં કહેવું તેા કાળેય કાણુ ધરે છે ? ” પાંચાળીપ્રસન્નાખ્યાન. kr ર. તપી જવું; ચઢી જવું; ઉતરી પડવું. આટલા બધા ખાટા મેાળા કાના ઉપર થા છે? ' સત્યભામાખ્યાન. ખાડામાં ઉતારવું-નાખવું, ખાડામાં નાખ્યું હાય એવી દુર્દશા કરવી-નુકસાન કરવું. “ જ્યાં ત્યાં સમજતા છેકરા કહે છે કે અમને નાનપણમાં પરણાવીને માબાપે ખાડામાં નાખ્યા છે.” “ આવી રીતે પાને દશ પંદર હજારના ખાડામાં ઉતાર્યા જોઈ, વાણિયાએ તે સબંધી વાતચીત અંધ કરી. ' કૌતુકમાળા. ખાડા પડવા, (ત્રિજોરીમાં) તળિયું દેખાવું, ૨. તૂટ-તગી પડવી. k “ તેમની રૈયતની કંગાલિયતને લીધે તેમની આવકમાં ઊંડા ખાડા પડ્યા છે. ” દે. કા. ઉત્તેજન. ખાણું ખરાબ થવુ', ખાવે પીવે હેરાન થવું; પેટનું પુરૂં કરવાના સાંસા પડવા. ર. રાજી તૂટવી; જે ધંધા-રોજગાર
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy