________________
માયાને કરેલા .]
હતી તેને છે!ડી જવું એ તેના મનને માથાના ધા હતા.
""
આવા ભાવતા શિકાર મૂકીને જવુ તે ભગતજીને માથાના શ્રા થઇ પડયા.
તુકમાળા. માથાના ફેરેલા-ફાટેલા, મિજાજમાં આવ્યું તે કરનારા; કાઇનું કહ્યું ના માને તેવા મગરૂર અને હઠીલો. માથાના સુગઢ-મણિ, શાભા આપનાર વડીલ ( મુગટ કે મણિ જેમ માથાને શેાભાવેછે તેમ.)
તે ન હેાય ત્યારે અમે તમને માથાના મુગટ માનીએ પણ જ્યાં સુધી તે બાર વરસના બિરાજે છે ત્યાં સુધી અમે તમને ઠાકરાંમાં ગણીએ. '
પ્રતાપનાક. * આજ આપણા ભરથાર, આપણું શીર છત્ર, આપણું પ્રતિપાલન કરનાર તથા આપણા માથાના મુગટ રણક્ષેત્રમાં પડયા.'
કરણઘેલો.
• દધિના દાણના વેચાણમાં છું તમ તી જજે, હું તે જાણું છું જગજીવન માથાના મણુિ જે.
'
(
યારામ.
માથા પર (હાલુ-આવવુ-જલુ), મુર
ખ્ખી તરીકે.
૨. બહુજ મુજદીક; ધણુંજ લગેાલગ. હું તને પવિત્ર ભગનીઓના ભેગી રાખીશ, માટે જલદી ફ્રૉડી આવ; પ્રશ્ન પુછવાને ઉભી રહીશ નહિ. અરે ! પેલા લોકો માથાપર આવી પહોંચ્યા હવે મારાથી થેભાય નહિ, હું જાણૢ છું. '
શે. કથાસમાજ.
વખતે એકાંતમાં હાય કે કાંઇ છાની વાત કરતાં હાય ને ચટ ને તેના માથા ઉપર જઈને ઊભા રહેવું તે ખાટું,’
ભામિનીભૂષણુ,
[ માથામાં મારવું.
માથાપર લેઊંધું પાડયું છે, માથે હજામત બહુ વધી છે. ( વધેલી હજામત કાળા કલેઢાના જેવી દેખાયછે તે ઉપરથી.) માથાપર થથન કરવુ, શીરોરી કરવી; બહેકી જઈ દુ:ખ દેવુ; માથામાં ધુમાડા રાખી જોસમાં સામા થવું.
૨૮૩ )
“ગંગા, નગણી બનીને આજે નબળાં માતાપિતાના માથા ઉપર થન થન કરે છે પણ જો મારા સરખી તને મળી હાત તા સળે મદ મૂકાવી દેત. ”
કુંવારી કન્યા.
માથા પર ભમવું,લટકવુ–હાવુ, કોઈ માટા બનાવ બને એવા ભય કે ધાકના સ અંધમાં વપરાય છે.
.
માથા ઉપર મરણ ભમેછે, એ લીધેા
..
કે લેશે.
બાજોભકત.
માથામાં ગજ ધાલ્યા છે? મિજાજ વધીગયા છે ? (એમ ધણા ગર્વિષ્ટ માણસને વિજે ખેલતાં વપરાય છે. માથામાં ટપલા વાગવા, ઠોકખાવા; અડચણુ કે દુ:ખ અનુભવવું; ઘડાઈ ઘડાઈને ઠેકાણે આવવું. ‘માથામાં ટપલા વાગે ત્યારે સમજણુ આવે.
માથામાં ધૂમાડા રાખવે, મિજાજ કરવા; મગરૂર બનવું; જોસમાં આવવું.
તું માથામાં ધૂમાડા રાખી મને ઠગવા આવે એ કદી પણ બનનાર નથી, હું તને સારી પેઠે ઓળખું છું.' માથામાં ધળ ઘાલવી, આબરૂ કલકત
કરવી; મેળવેલી કોતિની ખરાખી કરવી. માથામાં પવન ભરાવા, મગરૂર થવું; મિજાજ વધી જવા.
• વળી પવન ભી હાય જો તમારા શીરમાં, તે ઉતરો સગ્રામે.
ડાંગવાપાખ્યાન, માથામાં મારવું, કોઈ તગા કરી ભાગતું