________________
( ૨૧ ) [ માછલે અકાડી ગળ્યા જેવું.
માંડી વાળવુ. ]
એક માંડવે થયા, એમ વિચારી તેનાપર બળવા માંડેછે, કમકે છેાકરીને વિગેરેમાં બહુજ ખર્ચ થાય છે, નાં સાસરિયાં તરતું તેને બહુ દુઃખ ૫ડે છે. ”
કરી સામાનું મન પીગળાવી નાખવુ. પરણાવવા ૨. અતિશયાતિથી રસિક કરવું. તથા તે-માખણીઓ ભગત, ખુશામતીઓ, મીઠું મીઠું ખેલી મન પલાળનાર; નરમ કરનાર; મતલખને સારૂ હદથી જાઢે તારીફ કરનાર.
માખા મારવી, ધંધા વિનાના રહેવું.
૨. મદ સ્થિતિમાં—સુસ્તીમાં હાવુ. • તે દિવસે રેલવેની તથા બીજી ભાડુતી ગાડીઓના કમાઈના દરવાજા બંધ થાય છે, એટલુંજ નહિપણુ બિચારા નાટક વાળાને પણ તે દિવસે ભાખા મારવી ૫ડે છે.”
સાસુવહુની લડાઈ
માંડી વાળવુ, પતાવવું; પડતું મૂકવું; સમાધાન કરવું ( ઢટા. )
૨. બંધ કરવું. (જવાનું માંડી વાળા ) તેણે સભામાં જવાનું માંડી વાળ્યું. ૩. ખરેખર કરી મૂકવું. ( ખાતાને જમે ઉધાર. )
માંહેના માંહેને બહારના મહાર, અને પક્ષમાં ઢાલકી બજાવનાર; અને પક્ષનું મન સાચવનાર. ( યુતિથી. )
સાખ છીંકવી, નુકસાન કે ગેરલાભનું સસન થવું. ( એ એક અપુશકન ગણાય છે તે ઉપરથી.)
માખ ડૂબવી, તેલમાં માખ ડૂબવી જુએ, માખ બેસણુ, માખ જેવુ તુચ્છ પ્રાણી ચઢી વાગેઢુકી જાય એવી પાચી–નબળા= વિત્ત વગરની હાલત; કંગાળપણું; તુચ્છ હીણી સ્થિતિ.
જેથી કંટાળાએ અને જેને ધિક્કારીએએવી છેક અધમ સ્થિતિ–રીતિ.
· આજ સુધી જે વંશમાં માખખેસણું પશુ નથી એવા કલ્યાણુવંશમાં તું અ-માણુ ગારજ થયા, તેં રજપૂત વંશને કલંક લગાયુ છે.
૩. જીની વાતા. શાખ બેસે તા નાક કાપે, એમ તાઉસ્વ
ભાવના માણસને વિષે ખેાલતાં વપરાય છે, માંખ મારીને નીચેાવવી, ધણાજ કેજીસ થવું; મખ્ખીચુસનું આચરણ કરવું.
૨. ધણુંજ કંગાલ કે હીણુ થવુ. માખણ લગાડવું, ખુશામત કરી મહેરબાની સાધવી; સ્વાર્થને માટે હદ ઉપરાંત વખાણુ
34
સુમેધ પ્રકાશ.
કાં તેા જાડા લેખ બનાવે, ખાટી પ્રતિજ્ઞા પાળે, કાંતા માખા મારે મૂરખ, નવરા નખાદ વાળે.'
કાવ્ય કસ્તુભ. ઇચ્છિત વસિદ્ધ થવા;
માગ્યા મેહ વરસવા, જોઇતી સ્તુની પ્રાપ્તિ થવી; મનેારથ ઈશ્વરપ્રસાદી મળવી.
છત્ર ધરાનુ રામજી, લક્ષ્મણુ ચમર જ્યાં, શામળ કહે ોાભા ધણી, મેહ માગ્યા વરસે ત્યહાં '
કવિ શામળભટ.
કરવુ, વર કેકન્યાને માટે માગણી કરવી. ( કાઈ ખીજાની મારફ્તે. )
"
“ ખીજી રાણી આવે તેને પુત્ર થાય એવી આશાએ મયણુલ્લદેવીએ કાતરીના રાજાની કન્યા રાણકદેવીનું માગું કર્યું. સધરાજેસ ધ. માછલે અકાડી ગળ્યા જેવુ, માલે એક વાર ગળના લાભથી અકાડી ગળા તે તેથી તેના પ્રાણ જાય છે તે ઉપરથી કાઈ કામના સંબંધમાં એમ વપરાય છે કે આ કાંઈ ભાષ્લે અકાડી ગળ્યા જેવું નથી,