________________
પેટ ચાળીને શુળ ઉપજાવવુ. ]
પેટ ચાળીને શુળ ઉપજાવવુ,હાથે કરીને– જાણી જોઇને દુ:ખ વહારી લેવું. પેટ છુટી જવાં, ઘણા ઝાડા થવા.
CC
ધાસ, ભાજીપાલા, અને ઝાડનાં પાં દડાં ખાપીને પેટ ભરતાં ધણાંક માંદાં પડ્યાં, ઘણાંકનાં પેટ છુટી ગયાં, ઘણાને તાવે સપડાવ્યા તે મરકી ચાલી.
પણ એ ગાદી પર ને એનાં પેટ જૂદાં
,
સધરાનેસ ધ.
પેટ જૂદાં થવાં, વિચાર જૂદા થવા; મિત્રતા તૂટવી; મન જુદાં થવાં; અપ્રીતિ થવી; જીવ જૂદા થવા.
66
‘ભૂપતસિહ ગમે એટલા કાલ આપે
બેઠો એટલે આપણાં થયાં. ”
પેટ ટાઢું—ઠંડું થવું, સસ્તાષ પામવું.
( ૨૩૬ )
સરસ્વતીચંદ્ર. સુખી થવું; ધરાવું;
rk
દાન આપ્યાથી જેઓનું પેટ ટાઢુ થાય છે અને આંતરડી કકળતી નથી તેઓ અંત:કરણથી પેાતાનું સારૂં કરનારને કેટલી દુવા દે છે? ”
નર્મગદ્દ. પેટ ડાખીને રહેવુ, ખમી રહેવું; સહન ક• રવું; ખામોશ ધરવી ( જ્યારે વીતેલી વાત કાઇના મેાઢા આગળ કહેવાય નહિ ત્યારે.) “ કાની આગળ કહિયે,
પ્રભુ પીડ કેાની આગળ કહિયે; મહેનત કરતાં ધન ન મળે કંઈ, પેટડું રાખી રહીએ.
પ્રભુ
>>
નર્મકવિતા. પેટ તણાનુ કાઢવું, ઘણું ખાધાથી એકળાવું.
પેટ થવુ, જનમવું.
પેટ પડવુ, પેટે જન્મ ધરવા. “ મુજ નિરધનને રે, તું પેટે પડી રે;
કંઈ નવ પામી, પિયરમાં સુખ.
,
[ પેઢ પાકવુ,
હારમાળા.
“ શીવી ભરીને દળી કાંતીને,
ભરૂં હું તારૂં પેટ;
પેટે પડયા છે છેારૂ ખાંડી મણુ, દૈવ તણી છે વેઠ.
—મુઆનું.”
નર્મકવિતા.
પેટ પથરા પડવા, નારા—મૂર્ખ છેાકરાના જન્મને વિષે ખેલતાં વપરાય છે.
“ માળિયું કુળ અલ્યા બાપના નામનું, ભાતને પેટ તું પ્હાણુ પડિયા.
..
અંગદવિષ્ટિ.
પેટ પર છરી મકવી, ચાલતા ગુજરાનમાં અટકાવ કરવા હરકત નાખવી.
૨. જીવ જોખમમાં નાખવા.
“ આપ એમ મિથ્યા ચાક કરી શા માટે ખુવાર અનેા છે ? હાથે કરીને શા સારૂ પેટ પર છરી મૂકાશ ! ઉડ મ્હાણા પગ પર પડે' આ કહેણી પ્રમાણે દુઃખમાં ગરક થવાનું કશું પણ કારણુ નથી. * અરેબિયન નાઇટ્સ. પેટ પર પગ—પાટ્ટુ મૂકવુ, કોઈની આજીવિકાને નુકસાન પહોંચાડવું; ગુજરાન થતું અટકાવવું.
“ વાઘજીભાઈને ખરાબ કરવાનું ઘેલાભાઈ ધારે તેા તે બની શકે એમ હતું પણ કાર્યના પેટ પર પાટું મૂકવાની તેને ઈચ્છા થતીજ નહિ. ”
એ બહેન. “અન્નદાતા ! મારનાર જીવાનાર સમર્થ પણિ છે, પશુ મારા પેટ પર પગ મૂકશેા, મારી જન્મારાની રાજી વા, પછી મારાં બચ્ચાં ખાશે શું ?”
ખેાવડા
સધરાન્જેસ ધ.
પટ પાક્યું, જન્મ ધરવા.