________________
પૂળા મૂકવે. ]
નાશ થવા; પતી રહેવું; લાગી જવું; ખળી જવુ; નામ દેવાતું ખૂંધ થવુ. જોસ્સાથી અકળાતાં એમ ખેલાય છે. ૨. બગડી જવું; નઠારૂં નીપજવું, વહી જવું.
rr
મી
સત્યભામા–મહારાજ ! એમ માંનાં ઠંડાં શેનાં કરી છે? મારે તે પ્રેમમાં પૂળે! ઉઠી ગયા છે અને પ્રેમનાં પ્રેમવાળાને ત્યાંજ ઢળે છે. ”
પિયુષ તે
( ૨૨૫ )
સત્યભામાખ્યાન.
પૂળા મૂકા, નાશ કરવું–સળગાવી દેવુ; નામ જતું કરવું; નામ ખાળવું; (ધણાજ ક’ટાળામાં ખેલાય છે.)
પૈસાપર શું પૂળા મૂર્ક, કુળને કહા શું કુટું રે;
k
બાળલગ્ન બત્રીશી. “દીકરી હાથથી ગઈ, આબરૂના કાંકરા થયા, સતાપથી મરવા પડયા, પૈસામાં પૂળા મૂ. કયા અને તેમ છતાં મારે પાંચ રૂપિયા દંડ. ? ”
મણિ અને મેાહન.
પેગડામાં પગ ઘાલવા, પગરખામાં પગ ધાલવા જીએ.
kr
હીરા ખેલી, એનીડિક તે અનીડિક, એની કીર્તિમાં શું કહેવુ' ? મારા પ્રિય કલાડયા વગર આખા ઇટાલિ દેશમાં એનિડિ કના પેંગડામાં પગ ધાલનાર કાણુ છે.?” શે. કથાસમાજ,
પેચ ઢીલા થવા, (સચાના મજબૂત રજ્જુપેચ ઢીલા થાય છે ત્યારે સંચાનું કામ સારી રીતે ચાલતું નથી તે ઉપરથી જ્યારે પરિણામે નુકસાન થાય એવાં કામ કાઈ આદમી કરે ત્યારે તેના પેચ ઢીલો થયે છે એમ કહેવાય છે.
[ પેટ ચાલવા.
ક્ત આવી હોય ત્યારે પણ એ વપરાય છે.
૩. ગાંડા થવું; ભાન ખસવુ; મગજ બગડવું; શક્તિ-મૂળ બળ ઓછું થવું. પેચ રમવા, છળભેદ કરવા, છેતરવું; ડગવુ. પેચ લડાવવા, કનકવાની દેરીએ એક મેકમાં ભેળવાય તેમ કરવું. ૨. કપટ રમવુ.
પેટ અવતાર લઇએ એવું, મતલબ, કે બભલું; સારા સ્વભાવનું.
'
“ ગુણી—ભાઈ સાહેબ ને ખાઈ સાહેબ
તે પેટે અવતાર લઈએ એવાં છે. બુદ્ધિધન ભાઈને કાઈ સ્ત્રી ઉપર આડી નજર જ ન
મળે,
૨. વળી જ્યારે શરીરના સંચા બગડવાથી—તનકુરતી ન રહેવાથી
અશ
સરસ્વતીચંદ્ર.
રેટ આવવું, જનમવું. પેટ આવવાં, ઝાડા થવા. પેટ ઊચું આવવુ, ન્યાલ થવું; કાયદે થ વા; સતાપ થવા; ફળપ્રાપ્તિ થવી. પેટ ખાલવુ, પેટની વાત કહેવી; મમ-ભેદ કહી બતાવવે.
પેટ ગળે અડવું, ખાઇને ખુબ ધરાવું; ખાધેલું ગળા સુધી આવે ત્યાં લગી ખા ખા કરવું.
પેટ ધરાણે મૂકવુ, પેટનું પોષણ ન કરવું; પેટની દરકાર ન રાખતાં ભૂખ્યાં રહેવું.
“ જુલમથી ત્રાસી ખેડૂત લાક પેાતાનાં પેટ ધરાણે મૂકીને પણ સલામી ભરે અને એ પૈસે અધિકારી લોક એડે બેઠે માજ ઉડાવે. ”
૩. જૂની વાતા. પેટ ચઢવુ, અજીર્ણ વકાર થવા; પેટમાં ભાર થવા.
પેટ ચાલવાં, ઘણી વાર ખરચું જવું; અધામણુ થવી; ઘણા ઝાડા થવા; વારવાર કળશિયે જવું.