________________
પંચ માસીનું માસી કરવું. 1
કયારે કાઢે બહાર એને, પંચાળા કરૂં સા,
મને ઘણું મ્હાલતા.
મિત્ર ધમાખ્યાન. (વલ્લભ.) પંચ માસીનુ છમાસી કરવું, વિવાહની વરશી કરવી; કાંઈનું કંઈ વિપરીત ખાલી બગાડવું; અવળનું અવળ કરવું. 'અરર ? મેં તે। સુરતમાંજ પંચમાસીનું છમાસી કીધું; પણ શેડ અજાણ્યા તે આંધળા બરાબર. ”
ભટનું ભોપાળુ પંચલ પામવું, ગુજરી જવું; પંચ ભૂતનું સ્વરૂપ તેમાં લીન વું. પૃથ્વી, પાણી, તે જ, વાયુ અને આકાશ એ પંચમાભૂતમાં મળી જવું; મરી જવુ; લય પામવુ.
એટલામાં ભાગ્યશાળી ડેાશી કાંઈ આકસ્મિત કારણથી માળા જપતાં બગાસું આવ્યાથી પંચત્વપામ્યાં. ”
kr
સરસ્વતીચંદ્ર.
પઝામાં આવવું, લાગમાં આવવું; ધાર્યુ પા૨ પડે એવી જોગવાઈ આવી; ફસાવુ. પઝામાં પડવું, ફસાવું; કળામાં આવવું. “કહે, કાણુ કાણુ એ દુરાત્માના પઝામાં પડયા ?”
( ૧૧ )
[ પડદા ફૂટી જેવા.
પડતા દહાડા, વાંકા—નબળા દહાડા; નબળી
દશા.
“ દહાડા પડતા આપણા જોઈ, સને વેર લેવા સહુ કાઇ.
..
મુદ્રા રાક્ષસ,
પ પડવા, જય થવે; દાવ પડવે; લાગ કાવવા; અનુકૂળ વખત આવવે. પડ કૂવામાં-ખાડામાં, કૂવા-ખાડામાં પડવાથી જેવી દુર્દશા થાય છે તેવી દુર્દશા કે ખરાબ હાલત ભાગવ-નુકસાન ખમ એમ મેદરકારીમાં જવાબ દેતાં વપરાય છે.
ર. દીસતા રહે; ધા રહે; જતા રહે; કાળું કર; દૂર થા.
પડઘા પાડવે, ડંકા વગાડવે; દુનિયામાં નામ કરવું; ઈતિહાસમાં પરિણામ અંકાવવુ.
વિજયવાણી.
પડતી રાત, મધ્ય રાત પછીને સમય; પડતા પાયા, પડતી દશા-સ્થિતિ. પડદા પાછળ હેવું, જે બાબત પ્રેક્ષક-સ માજથી જોઈ કે જાણી શકાતી નથી એ બાબત પડદા પાછળ છે એમ કહેવાય છે; ખબર ન પડે એવું હાવુ; ( સમાજને ) ગુપ્ત હતુ.
પડદામાં રાખવું, ( ખૂશુામાં રાખવું તે ઉપરથી લાક્ષણિક અર્થે ) સંતાડી મેલવું; છાનું-છૂપું રાખવું. (વાત. ) કાઈ ન જા( ણે તેમ-ગુપ્ત રાખવું; એમાલુમ રાખવું. પડા કાઢી નાખવેા, શરમ મૂકવી. પડદા ખાલવા-ફોડવા, ખુલાસાથી અતર
ની વાત કહેવી; માકળે મને વાત કરવી; પેતાના વિચાર વગર આચકા ખાધે શંકા આણ્યા સિવાય ખરેખરા કહેવા; મન ઠાલવવુ; નિખાલસપણે વિચાર જણા
વવા.
“ પ્રિયા વિના કયાં પડદા હું ફાડું, પ્રિયા વિના કર્યાં મુજ પ્રાણ જોડું.”
પ્રેમપત્રિકા.
“તારે બચવુ હોય તેા, લાજ રાખવી હાય તે। અને માન પામવું હોય તેા પડદા
ખાલ.
સધરાસ ગ. પડદા ફૂટી જવા, કપટ રૂપી પડદાથી જેના વિચાર ઢંકાયા હેાય તે ખુલ્લા થવા. જેવાત-મર્મ ગુપ્ત રાખ્યા હોય તે ઉઘાડા ૫ડવા-જણાઈ આવવે.
થોડા વખત સુધી જે કપટ ભરેલું કાર્ય અથવા કૃતિ રચાઈ હાય તે ઉધાડી પડી
જવી.