________________
ત્રણ પાયા. ]
તેના અર્થ કેટલાક–થોડાક એવા થાયછે. તે ઉપરથી )
ત્રણ પાયા, ઠામઠેકાણા-ઢંગધડા વિનાનું; સમજણુ રહિત. “શી ગાંડી વાત કરો છે! મારા ભાઈ ! આ તે ત્રણ પાયા તમેદેખાઆછે કે શું?
ભામિનીભૂષણુ,
ત્રણ બદામનુ, હલકું; તુચ્છ; કિ ંમત વિનાનું; ગણતરી વિનાનું.
“ નાકરી તેા છેડવી નહિ. નાકરી છેડયે તેઓ ત્રણ બદામના ક્ષેાકેામાં ગણાય. નવીપ્રજા.
ત્રાજવુ ભારે થવુ, ગર્વિષ્ટ થવું.
૨. માર ખાવાની નિશાની થવી અથ
વા એવા ગુણ ધારણ કરવા; માર મારી હલકું કરવાની જરૂર પડે એવા માણુસતે વિષે ખેલતાં વપરાય છે ત્રાજવું ઊંચું ચઢવુ, માન પ્રતિષ્ઠા આદિ
વધવાં.
ત્રાજવું નમવુ, સુખ-ચઢતીના દહાડા આવવા; પાયરી—સ્થિતિમાં ચઢતા થવું-વધવુ; લાભ થવા. ‘ તેનું ત્રાજવું નમતું જા
.
ય છે.
ત્રિશંકુની અવસ્થા, (અયાધ્યાના સૂર્યવશી રાજા ત્રિશએ સ્વર્ગે જવાની ઇચ્છાથી મહાયજ્ઞ કરવાને વસિષ્ઠને મેાલાવ્યા. એણે ના કહી ત્યારે રાજાએ વિશ્વામિત્રને તેડાવ્યા. એણે સર્વ દેવને આમત્રણ કા પણ કાઈ આવ્યું નહિ; એ ઉપરથી વિશ્વામિત્રે ક્રોધાયમાન થઈ પેાતાના તપેાખળથી ત્રિશંકુને સ્વર્ગમાં મેકક્લ્યા પણ ઈંદ્રા
( ૧૭૫ )
[ ત્રીજું નેત્ર ઉધડવુ.
દિ દેવાએ તેને નીચે ઢાળી પડયા; એ વેળા વિશ્વામિત્રે પેાતાની શક્તિથી તેને નીચે આવતાં અધવચ અટકાવ્યા. એથી રાજા આકાશ અને પૃથ્વી વચ્ચે લટકતા રહ્યા તે ઉપરથી ) અધવચ–અંતરિયાળ લટકી રહેવું પડે એવી સંકુચિત દા. ત્રીજું નેત્ર ઉધડવુ, શિવજીના ત્રીજા નેત્રમાં વન્તિ છે, તે જ્યારે ઉધડે છે ત્યારે પ્રલય થાય છે. એક સમે શિવપાર્વતીને ચાપાટ ખેલવા રકઝક થયેથી તે રિસાઇને ઉડી ગયાં ને પછી બંનેએ ઉગ્ર તપ કરવાં માંડયું. એ તપથી પ્રલયાગ્નિ ઉત્પન્ન થયા ને ફ્રેવતા ગભરાયા. એએએ શિવને કહ્યું કે તમે પાર્વતીને પાછાં ખેલાવા. શિવ એલ્યા હું તેા નહિ ખેલાવું. તેની ઈચ્છા હાય તા આવે; પછી ગગાએ પાર્વતીને સમજાવ્યાં
એ ભીલડીને વેશે આવ્યા. ઈંદ્રે કામને કહ્યું હતું કે પાર્વતી ભીલડી થઈ આવે કે તારે તારૂં બાણુ શિવને મારવુ, તેથી કામે તેમ કર્યું તે શિવ માહિત થયા. પછી પાર્વતી પેાતાને રૂપે પ્રગટ થયાં, પરંતુ શિવે કામના ઉપર ડ્રાધે ભરાઈ તેને પોતાના ત્રીજા નયનની જવાળાથી બાળી નાખ્યા. क्रोधं प्रभो संहर संहरेति, यावद् गीरः खे मरुतां चरन्ति; तावत् सवन्ही जवनेत्र जन्मा,
A
मावशेषं मदनं चकार. તેઉપરથી લાક્ષણિક અર્થે ખુબ ક્રોધાવિષ્ટથવું; અતિશય ક્રોધાયમાન થવું; કંઈક નવુજા થઈ જાય એવા ગુસ્સાના આવેશમાં આ વી જવુ; એકાએક ગુસ્સા ફાટી નીકળવા.