SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાં જીવ હવા. ] ( ૧૪ ) [ જે અમે જે અમે. ઠાકારને પાછો આવતા દેખી વિમળ- જીવતું મારવું, સંસારમાં માનેલાં ખરા સુદેવીના જીવમાં જીવ આવ્યા. ” ખના નાશ કરવા; દુર્દશા કરવી; ભારે સકટમાં નાખવું, સંસારનાં સુખના ઉપભાગ ન લેવાય એવી રીતે રીબાવ્યાં કરવું. “ રત્નાવળી રસની ભરી કાંઈ કામણુગારીછે; યા પ્રીતમ હું કેમ જીવું, મને જીવતી મારી છે; વિઠ્ઠલ વાંકલડું મા ઝાંખરે, તારી નેણુકટારી છે. ” વનરાજ ચાવડા. જીવમાં જીવ હેાવા, દેહમાં જીવ હોવા; દેહહયાત હોવા. “ જ્યાં સુધી મારા જીવમાં જીવછે ત્યાં સુધી હું મારા કુળને લાંછન લગાડનારનથી.” ગુ. જુની વાર્તા. જીવતી ડાર્કણ, (વિચિત્રને છુટા ચાટલાવાળુ સ્ત્રીના આકારનું જે ભૂત તેને ડાર્કણ કહે છે, તે ઉપરથી તેવા સ્વભાવ ને તેવા રૂપની જે કૂવડ અને જેની નજર પડેથી માણસ સપડાય એવી મેલી વિદ્યા જાણુનારી સસારમાં જીવતી સ્ત્રીને વિષે - લતાં વપરાયછે. ર. ડાકેણુની પેઠે વળગેલી છુટે નહિ એવી દુષ્ટ સ્ત્રોને વિષે ધિક્કારમાં વપરાય છે. ck કેટલીએક પાતરાનાં ઘરમાં રાગતાન તથા, વાજી ંત્રને નાદ થઈ રહ્યા હતા અને એ જીવતી ડાકણુની આસપાસ દીવામાં પડનાર પતંગિયાં જેવા મૂર્ખ લોકા ખેડા હતા. ” કરણઘેલો. જીવતી માંખગળ્યાજેવું, જીવતી માંખ જો ગળવામાં આવીજાયતે। જેટલું ખાધું હોય તેટલું બધું ઉલટીથી બહાર નીકળી જાય છે તેની પેઠે વગર હકનું જે કાંઈ ઉચાપત કર્યું હાય અથવા લઈ લીધું હોય તે બધું પાછું કાઢવું—આપવું પડશે એવા સકેત છે. જેમકે kk એના દીકરાની વહુ ભદ્રેશ્વર જવાનીકળી છે અને અબા સહાય થઇ તેા આ જ વડ પાસે આપણા હાથમાં સવારે આવશે, પછી એ ધીરપુર પચાવી પડયેા છે તે જીવતી માંખ ગળ્યા જેવું થશે. ,, સરસ્વતીચંદ્ર જીવતું પાણી કાઢવું, પાતાળ ફાડી પાણી કાઢવું. કવિ યારામ. જીવતા કાયલા, ઉનો ધીકધીકતા કાયલા. જીવતા જાગતા, જીવતા અને વળી સાવધ. જીવતા સુએ, જીવીને કર્મ કરવાં તે સુખ ભાગવવાં એ જેને પ્રાપ્ત નથી તે; કારણ કે તેવે માણસ જીવતા છતાં મુઆ સરખાજ છે. સંસારનાં સુખ જેનાથી ભાગવાતાં નથીતે. · જીવતા મુરે, મૂર્ખ જીવતા મુએ; તે ભજ્યા નહિ. ભગવાન, મૂર્ખ જીવતા મુએ. કવિ યારામ. બાળ લગ્નથી કેટલીક નીકળી જાય છે અથવા પીહેર મેાસાળમાં રહે છે ત્યારે તેને વર બિચારા જીવતા મુએ થઈ પડે છે તે લેાકમાં ઢાઓ કહેવાય છે.” નર્મગદ્ય. te જીવનું જીવન, ધણુંજ વ્હાલું. ના જમાનાનુ ખાખું, ઘરડા ખખ થયેલા માણસને વિષે ખેલતાં વપરાય છે. જુના પાપી, ઘણા દહાડાના વહીવટ વાળા; અનુભવી ડાઘા–સમજી; ખૂણાખાચરાની જૂની વાત જાણનારા (પુરૂષ) ૨. ઘણાં જણનાં પાપ–કાવતરાં જાણુનારા. જીલાખ આપવેા, ( લાક્ષણિક ) ગભરાવત્રુ; ત્રાસ દેવ; લે મેલ થાય એમ કરવું. જે આબે, જે એ, સતી આ ણિની
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy