________________ મૂળ વતન : કચ્છ ગુંદાલા (તા. મુન્દ્રા) જન્મ સ્થળ : તારાપૂર-ચિંચણ (થાણા જીલ્લો) પિતાજી H વિસનજીભાઇ ખીંશી સત્રા માતાજી : મણીબેન વિસનજીભાઇ સત્રા ; રેખાબેન કાંતિભાઇ સત્રા, પ્રીતીબેન કિરણભાઇ સત્રા ભાઇ-ભાભી બેન-બનેવી : સુશીલાબેન રવિલાલ છેડા શાળા અભ્યાસ : H.S.C. (૧૨મી પાસ) વૈરાગ્ય નિમિત્ત : પૂ. વસન્તપ્રભાજી મહાસતીજી, પૂ. પ્રાર્થનાજી મહાસતીજી, વૈરાગ્ય સ્થળ : પૂ. સંતબાલજી આશ્રમ (ચિંચણ) પરીવારમાં દિક્ષીત H શ્રી ચેતનમુનિજી (લઘુ બંધુ) પૂ. રક્ષાબાઇ મહાસતીજી (સંસાર પક્ષે માસી) વૈરાગ્યમાં સહાયક : પૂ. ચંદનબાઇ મહાસતીજી, પૂ. પુષ્પાબાઇ મહાસતીજી, પૂ. દમયંતીબાઇ મહાસતીજી, પૂ. કલાબાઇ મહાસતીજી આદિ ઠાણા પૂ. નવિનચન્દ્રજી સ્વામી આદિ ઠાણા, પૂ. રામચન્દ્રજી સ્વામી આદિ ઠાણા, બોટાદ સંપ્રદાયના ગુરૂદેવ : કવિવર્ય માનવતાના પુરસ્કર્તા, પૂ. ગુરુદેવ શ્રી નાનચન્દ્રજી સ્વામીના શિષ્યા 'ગાદીપતિ પૂ. ગુરુદેવ શ્રી ચુનિલાલજી સ્વામી દીક્ષા સ્થળ : કચ્છ બિદડા (તા. માંડવી) સંવત-કારતક વદ-૨-૨૦૪પ અધ્યયના ': પૂ. ગુરુદેવ પાસેથી આગમનો, સંસ્કૃતનો, નીતિવિષયોનો 'પંડિતજી પાસેથી (સંસ્કૃત) પ્રાકૃત તેમજ વિશારદ, પ્રભાકર શાસ્ત્રી તથા આચાર્ચ સુધીની પરીક્ષા (તિલોકરન્ન અહમદનગર પાર્થડી બૉડ), કોવિંદ (હિન્દી), B.A.તથા M.A., જૈન વિશ્વ ભારતી સંસ્થાન યુનિવર્સિટી (સાડ-રાજસ્થાન) તેમજ અન્ય ગ્રન્થોનું વાચન, 'Ph.D. ડૉક્ટરેટ : ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ ગાઇડ : ડૉ. ઇન્તાજ મલેક (અમદાવાદ) વિચરણ ક્ષેત્ર : કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઇ, મહારાષ્ટ્ર હવે મધ્ય પ્રદેશ તરફ... સાહિલ્ય | : જૈન તત્ત્વસાર આદિ બુકોનું નિર્માણ, બાળકો માટેની વિવિધ De n try JAYANT PRINTERY Mumbal-2. TeL: 4106 7171