________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
માનસિક તનાવ – આ તનાવ વધારે વિચારવાથી, બિનજરૂરી વિચારવાથી, ભૂતકાળ અને ભવિષ્યનું વધારે પડતું ચિંતન કરવાથી, અહંના કારણે,
ભાવનાત્મક તનાવ – આ તનાવ રોજ નથી ઉત્પન્ન થતા પરનું જયારે થાય છે ત્યારે સારા શરીરને હચમચાવી દે છે. જેમ ભૂકંપ, પ્રિય વ્યક્તિનો વિયોગ, ભાવનાત્મક તનાવોની એક મનોવૈજ્ઞાનિક ઓળખાણ છે કે વગર કારણે હાથ, પગ, હલાવતા રહેવાનું, ખભા ઉપર નીચે કરવા, માથું ખંજવાળવું
વગેરે..
જૈનદર્શન અનુસાર આપણા શરીરમાં કેટલીક પ્રન્થિઓ છે. જેના વિશેષ પ્રકારે કામનાઓ, વાસનાઓ અને ભાવનાઓ સાથે સંબંધ છે. વર્તમાન શરીર વિજ્ઞાન પણ આજ વાત કરે છે. એવી કેટલીક નળીઓ જેનો સીધો સંબંધ લોહી સાથે છે. શરીરનો વિકાસ આ ગ્રન્થિઓ પર નિર્ભર છે.
પિટ્યુટરી ગ્રંથિ – શરીરમાં સૌથી ઊંચું સ્થાન મસ્તક પર છે. આ બધી ગ્રંસ્થિઓ નિર્દેષ કરી છે. આ ગ્રન્થિનું નિયંત્રણ કેવી રીતે શક્ય છે ? આ ગ્રન્થિના નિયંત્રણ માટે પવિત્ર વિચાર જરૂરી છે.
થાઈરાઈડ ગ્રંથિ – આ ગળાના નીચેના ભાગમાં હોય છે આ પ્રન્થિ વધી જાય તો પણ મુશ્કેલી અને ઘટી જાય તો પણ મુશ્કેલી. શરીર પણ વધી જાય અથવા તો ઘટી જાય. આનાથી જે રસાશ્રવ થાય તેને “ગ્રોથ પ્રોમોટિંગ હારમોન્સ” કહે છે. વધારે કામ કરવાથી શરીરમાં કેલ્શિયમ ઓછું થાય છે. તેની પૂર્તિની વ્યવસ્થા પણ આસન અંદરથી કરે છે.
ઍકિયાઝ – આનું સ્થાન નાભિમાં છે. આ આમાશયથી આવવાવાળું છે. આનો તેજસ્ તત્વ સાથે સંબંધ છે. આ પ્રન્થિની દુર્બળતાથી બીજી પ્રર્થીિઓને પોષણ ન મળતા નિષ્ક્રિય બની જાય છે. તેથી આને સ્વસ્થ બનાવી રાખવા માટે યોગાચાર્યોએ અનેક આસન બતાવ્યા છે.
એડ્રિનલ – આ ગ્રન્થિ ગુદા પાસે છે. આસનોથી લાભ –
આસન જોવામાં શારીરિક ક્રિયા લાગે છે. પરંતુ તે શરીર-શોધનની સાથે સાથે શ્વાસ, મન અને આત્મા ખૂબજ તીવ્રતાથી પ્રભાવિત કરે છે. આસનોથી સ્વાથ્ય લાભ, માનસિક સંતુલન, કષ્ટ સહિષ્ણુતા, દેહાત્મભિન્નતાનો સ્પષ્ટ બોધ, લાંબા સમય સુધી કાયકલેશ, બુદ્ધિથી આસન કરવાથી શરીર અને શ્વાસ આ બન્નેથી પર ત્રીજી શક્તિનો અહેસાસ થવા લાગે છે. આવા તો અનેક લાભો બતાવ્યા છે.
શરીર ઉપર વિજય પ્રાપ્ત કરવા અભ્યાસ દ્વારા આસનોને સાધી શકાય છે. મહાવીર સ્વામી સ્વયં
(૫૩)