________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
૬.૩ જૈનૈતર તપના નામો
સોળ સોમવાર તપ સાકરિયો સોમવાર તપ ભાખરિયો સોમવાર તપ સોમવતી અમાસ તપ સિદ્ધેશ્વર મહાદેવ તપ મહાશિવરાત્રી તપ પુરુષોત્તમ માસ તપ જન્માષ્ટમી તપ રાંદલમાંનું તપ સતિસિમંતિની તપ જયા પાર્વતી તપ બૃહદગૌરી તપ અન્નપૂર્ણા તપ દશામાનું તપ સંતોષીમાનું તપ એવરત-જીવરત તપ વટ સાવિત્રી તપ ગાય-તુલસી તપ ફૂલ કાજળી તપ અલૂણા તપ કોયલ તપ કેવડા તપ
બોળ તપ કડવા ચૌથ તપ સામા પાંચમ તપ ગોત્રાટ તપ ભીખ પંચક તપ ગોપાષ્ટમી તપ કાળભૈરવ અષ્ટમી તપ ષટતિલા અગિયારસ તપ સંયમ તપ સૂર્ય સાતમી તપ નારદ ચતુર્થી તપ પયોવ્રત તપ પાપમોચની એકાદશી તપ આમલકી એકાદશી તપ રામનવમી તપ હનુમાન જયંતી તપ ગણોગર તપ સૌભાગ્ય તપ ઈન્દ્રાણી તપ દગડા ચોથ તપ નિર્જળા એકાદશી તપ જોગણી એકાદશી તપ
૧૦૯