SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૫ અનશનને બધા તપોમાં પ્રથમ સ્થાન મળ્યું છે એનું કારણ એ છે કે આ તપ આચરણમાં અન્ય તપોથી વધારે કઠોર અને સંઘર્ષ યુક્ત છે. અનશનમાં ભૂખ ઉપર વિજય મેળવવાનો હોય છે અને ભૂખ જ આ સંસારમાં દુર્જય છે. માટે જ ભૂખ શું નથી કરાવતી ? ભૂખ માટે માણસ આજે બધુ જ કરવા તૈયાર થઈ જાય છે. બત્રીશ કવલ પ્રમાણ : સાધારણ રીતે સ્વસ્થ માણસનું ભોજન બત્રીશ કવલ પ્રમાણ હોય છે. કવલના બે વિભાગ છે. કોઈ મરઘીના ઈંડા જેટલો કોળીયો એ એક ક્વલ પ્રમાણ તથા કોઈ પોતાનો જે અપહાર હોય એ પ્રમાણે એક કવલ ગણવું. ભાષ્યકાર આચાર્ય શ્રીએ કહ્યું છે કે – "कुस्तिता कुटी कुक्कुटी शरीरमित्यर्थः । तस्याः शरीर સાયા: વટયા મિયાખ્યું પુરવું | અભિધાન રાજેન્દ્ર ભાગ ૨ પૃ. ૧૮૨ મરઘી નાં ઈંડા પ્રમાણે... ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે – जत्तिओ जस्स पुरिसस्स आहारो तस्साहारस्स बतीसइमो મા તપુરિસાવેવાણ વર્તે ભગવતી ૭-૧ જેનો જેટલો આહાર પ્રમાણ હોય એના બત્રીશ કવલ કરવા સ્ત્રીનો આહાર ૨૮ ક્વલ તથા - નપુંસકનો આહાર ૨૪ કવલ બતાવવામાં આવ્યા છે. એનાથી ઓછો આહાર કરવો એ ઉણોદરી છે. ઉત્તરાધ્યયમાં કહ્યું છે કે – जो जस्स उ आहारो तत्तो ओमं तु जो करे । નન્ને સિત્થારૂ પર્વ બૅગ ૩ ભવે | ઉત્તરાધ્યયનસૂત્ર ૩૦-૧૫ જેટલો જેનો આહાર હોય તેમાંથી ઓછામાં ઓછો એક કવલ પણ ઓછું ખાવું તે દ્રવ્ય ઉણોદરી તપ કહેવાય છે. અને અધિક કરે તો ભગવતીસૂત્રમાં કહ્યું છે કે – શતક ૭, ઉ. ૧ પ્રમાહિત્યંત | I 5 પ્રકામભોજનવાળો એટલે કે વધારે આહાર કરવાવાળો કહેવાય. અતિભોજન એ ઝેરનું કામ કરે છે અને પ્રમાણસર ભોજન એ અમૃતનું કામ કરે છે. આચાર્ય મનુજીએ પણ કહ્યું છે કે... નારો મનાયુષ્યમવર્થ વાતિ મોગનાન્ ! મનુસ્મૃતિ - ૨- ૫૭ અતિભોજનથી આયુષ્ય ઘટે છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy