SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ પ બૌદ્ધ ત્રિપિટકોમાં પણ વિભૂતિ અથવા લબ્ધિ અભિજ્ઞા નામથી પ્રસિદ્ધ છે. આ અભિજ્ઞાઓ ક્યાંક પાંચ અને ક્યાંક છ બતાવી છે. (૧) રધિ વિધિ : આનાથી અનેક રૂપ બનાવી શકે છે. દીવાલ, પર્વત આદિની આરપાસ જવું, આકાશમાં ઉડવું અને સૂર્ય ચંદ્રને હાથથી સ્પર્શ કરવો આદિ ક્રિયાઓ કરી શકે છે. (૨) વિવ્ય સ્રોત : આનાથી દેવ તથા માણસના નજીક તથા દૂરના શબ્દો સાંભળી શકે છે. પાંતાજલિ વર્ણિત ૨૨ સિદ્ધિ તથા જૈન દર્શનમાં શ્રૃત સાથે તુલના કરવામાં આવે છે. (૩) પશ્ચિત્ત વિજ્ઞાનતા : આનાથી બીજાના મનના વિચારોનું જ્ઞાન થાય છે. આની વૈદિક પરમપરામાં ૧૯મી તથા જૈનસૂત્રમાં ઋજુમતિ તથા મનઃપર્યાય જ્ઞાન સાથે તુલના કરવામાં આવી છે. (૪) પુત્યે નિવાસાનુKત્તિ ઃ આનાથી પૂર્વ જન્મનું જ્ઞાન થાય છે. પતંજલિ ગન પાંચમી સિદ્ધિથી તુલના કરી શકાય છે. (૫) વ્યિ ચક્ષુ : આથી દૂરની તથા સુક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય છે. (૬) આસવવત્વ રĪાળ : આનાથી આશ્રયનું ક્ષય કરવાવાળુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવતીસૂત્રમાં પણ લબ્ધિની વાત કરતા કહે છે કે कइ विहाणं भंते लध्धिपणत्ता ? गोयमा ! दसविधा लध्धि पणत्ता तंजहा - नाणलध्धि, दंसणलध्धि, રસ્તિનધ્ધિ, પરિતારિત નૃધ્ધિ, યાનધ્ધિ, તામનધ્ધિ, મોાતધ્ધિ, પોષ્ઠિ, વીયિનધ્ધિ, इंद्रियलध्धि । ભગવતી સૂત્ર ૮-૨-૧૦ દસ પ્રકારની લબ્ધિ બતાવી છે. જેમ કે - (૧) જ્ઞાનલબ્ધિ (૨) દર્શન લબ્ધિ (૩) ચારિત્ર લબ્ધિ (૪) ચરિત્તારિત લબ્ધિ (૫) દાન લબ્ધિ (૬) લાભ લબ્ધિ (૭) ભોગ લબ્ધિ (૮) ઉપભોગ લબ્ધિ (૯) વીર્યલબ્ધિ (૧૦) ઇન્દ્રિય લબ્ધિ વૈજ્ઞાનિક અનુસંધાન : આજે વૈજ્ઞાનિક વિજ્ઞાનનો યુગ છે. ભારતીય સંતો અને મહર્ષિઓના અનુભવને વાંચીને, સાંભળીને, વિદેશીઓ પ્રયોગો કરે છે. જ્યારે આપણે મેસ્મેરિઝમ અને માનસિક ચિકિત્સાના ચમત્કાર પૂર્ણ પ્રયોગ જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે દૂર રહેવા રોગીને પણ કોઈ મંત્રવાદી અને મનોવિજ્ઞાની (૪૪૨
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy