________________
તપશ્ચર્યા
૪) શહરંવર – શક્તિ, બળ, સામર્થ્ય - કર્મમાર્ગ
-
૫) મંદારમત્ – નમ્રતા – વિશ્વાસ
૬) જમ્વર દાત્ - પૂર્ણતા
(૩) જંદપત (સમાજનો મુખ્ય માણસ), (૪) દેહપત (પ્રાંતનો મુખ્ય માણસ), (૫) જરથુશોતમ્ (સૌથી મોટો પારસી પૂજારી)
આ બધાના ઉપર શહેનશાહોનો શહેનશાહ સમગ્ર જગતના સ્વામી પરમેશ્વર
પારસી ધર્મમાં એક ઇશ્વરની ઉપાસના કરવામાં આવે છે. તેઓએ પરમેશ્વરને ‘હોરમજદ'ના નામથી પુકાર્યા છે. એટલે કે મહાન દેવ અનાદિ છે. અનંત છે, પૂર્ણા છે, પવિત્ર છે, શિવ છે, સત્ય છે. ઋત છે, પ્રકાશમાન છે, બધા જ લોકોના સ્વામી છે. એમણે સત્ની રચના કરી છે. સન્ એટલે જીવન પ્રકાશ પરમેશ્વરના સાત અંગ
હોરમજદના સાત અંગ માનવામાં આવ્યા છે.
૧) હોરમજદ – પરમ પ્રભુ છે.
૨) વદ્ મન-ઉત્તમ મન પ્રેમ યા જ્ઞાન ભક્તિમાર્ગ ૩) અષવહિશી - પવિત્રતા, સત્ય, ઋતુ-જ્ઞાનમાર્ગ
-
પ્રકરણ
૭) અમદાવ્ – અમરતા અમૃતત્ત્વ
આ બધી જ સારી વાતો સામાં સમાયેલી છે. આમ તપમય જીવન બતાવવામાં આવેલ છે.
પારસી ધર્મમાં માનવમૂલ્યો આ પ્રમાણે છે. * તે બધાને પ્રેમ કરે, બધાની સેવા કરે. * પરમેશ્વરની પૂજા-ઉપાસના કરે.
* દેવતાઓ અને સંતાનોનો આદર કરે.
* બધા સારા કાર્યોમાં મદદરૂપ થાય અને તેમાં ભાગ લે.
* બધા ભલા પશુઓની રક્ષા કરે અને તેના ઉપર દયા ભાવ રાખે.
*
દાન કરે અને બધા ઉપર કરૂણાભાવ રાખે
*
ન્યાય યશ ઉપર ચાલે.
*
શ્રમ કરી પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખે.
* અસાથી સદાય દૂર રહે અને બુરાઈઓનો નાશ કરે. * પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખી સત્તું સદાય સમર્થન કરે.
-
૩૪૧
3