________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૨) દિવસ તપી ગયો છે. (ગરમ થઈ ગયો છે) (૩) સાધુ તપ કરી રહ્યા છે. (તપસ્યા) (૪) તપીને સોનું ચમકે છે. (શુદ્ધ થવું) (૫) તેનું શરીર બુધસ્વામી તપી રહ્યું છે. (તાવ આવવો)
એ સિવાય પણ તપ, તપશ્ચર્યા, સાધના, યોગ તપસ્યા, એકાગ્રતા, મગ્નતા, ધ્યાન મગ્નતા, લીનતા, ઇન્દ્રિય નિગ્રહ વિગેરે.. તપઃ વિરોધી શબ્દ
ભોગ, વિલાસ, લંપટતા, કામાચાર, અતપ, નિષ્ણપસ, તપહિનતા, લિપ્તત્વ, લાલસા, દેહાધ્યાસ, સ્વાદેન્દ્રિય, આહારસંજ્ઞા, કિúગફળ, અતિભોગ, અતિસેવન, અસંયમ, લાપરવાહી, વિશૃંખલતા, તન્મયતા
તપ:
Synonyms
Internees, Engrossment, Absorbencies, Concentration, Absorption, Engrossedness, Penance, Self-Morlification, Restraint, Austerity, Meditation, Religious, Asceticism Piety તપ: Antonyms
Carelessness, Inattention, Unattentiveness, Absentmindedness, Distractness, unestration, Self-indulgences, Self-gratification, Lewdness Materialism worldly, Enjoyment, Pleasure, Mirth, Easygoing
तपसैव महोग्रेण यद् दुरापं तवाप्यते । એટલે કે દુષ્પાયવસ્તુ છે તે ઉગ્ર તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થાય છે. तप बल स्वर प्रपंत्यु विधाता, तप बल विष्णु सकल जग त्राता ॥ तप बल संभु करहिं संधारा । तप ते उगम न कुछ संसारा ॥
(૩૦૬)