SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તા. તે આશ્રવ, ૧૫ સ્પશે દ્રિય અસંવરે તે આશ્રવ, ૧૬ મન અસં. વરે તે આશ્રવ, ૧૭ વચન અસંવરે તે આશ્રવ, ૧૮ કાયા અસંવરે તે આશ્રવ, ૧૬ લંડ ઉપગરણ ઉપાધિ જેમ તેમ લીયે મૂકે તે આશ્રવ, ૨૦ શુચી કુશગ કરે તે આશ્રવ. તે વિશેષે કર ભેદ કહે છે. ૫ આશ્રવ,૨૫ ઈદ્રિય મોકળી મૂકે, ૪ કષાય અને ૩ શુભગ એ મળી ૧૭ ને ૫ કિયા તે નીચે પ્રમાણે ૧ કાયિની ક્રિયા - કાયાને અજતનાએ પ્રવર્તાવે. ૨ અધિકરણુકી ક્રિયા-હથીઓથી જીવનું દહન થાય તે. ૩ પાઉસિઆ --જીવ અજીવ ઉપર દ્વેષ રાખવાથી. ૪ પારીતાવણી આ–પિતાને તથા પરને પરિતાપ ઉપજાવે તે. ૫ પાણાઇવાઇયા–જીવ હિંસા, ૬ આરભિઆ--કર્ષણપ્રમુખ ઉત્પત્તિ કરવી અથવા કરાવવી તે, ૭ પરિગહીયા–-ધનધાન્યાદિ પરિગ્રહ મેળવી મોહ કરે તે ૮ ભાયાવતિયા-કપટથી કેઈને ઠગવું તે, ૯ અપચખાણવતિયાકઈ જાતના પચ્ચખાણ કર્યા વગર લાગે તે, ૧૦ મિચ્છાસણવતિયા –જિનવચન અણુસહહતો થકે જે વિપરીત પ્રરૂપણું કરતાં લાગે તે, ૧૧ દિઠીયા – કૌતુકે કરી નજરે જોવું તે, ૧૨ પુઠીયારાગને વશ કરીને સ્ત્રી, પુરૂષ, ગાય, બળદ, વસ્ત્ર પ્રમુખને સ્પર્શ કરતાં તથા કોઈ પ્રશ્ન પુછતાં લાગે છે. ૧૩ પાડુચીયા-કેઈને ઘેર માટી સાહેબી દેખી શ્રેષથી માઠી ચિંતવના કરવાથી લાગે છે, ૧૪ શામતોરણીયા–પિતાના અશ્વ પ્રમુખને જોવા આવેલ માણસો પ્રશંસા કરે તેથી હર્ષ થાય તથા ઘી, દૂધ, દહીં, તેલ વગેરેનાં વાસણ ઉઘાડાં મુકવાથી જીવ હિંસા થાય તેથી લાગે તે. ૧૫ નેસથીયા-રાજાદિકના આદેશથી યંત્રશાસ્ત્રાદિકનું જે આકર્ષણ કરવું અથવા શસ્ત્ર કરાવવા, વાવ, કુવા, ખેડાવવાથી લાગે છે, ૧૬ સાહથીયા–પિતાને હાથે અથવા બીજાથી જીવહિંસા કરાવે તથા અભિમાનથી પિતાને હાથે કરે તે. ૧૭ આણવણુયા–કાઈ પાસે વસ્તુ માગ્યાથી ૧૮ વિવારીયા–જીવ અજીવને કાપવાથી. ૧૯ અણુભેગી—-ઉપગ વિના શુન્ય ચિત્તે કોઈ વસ્તુ લેવી મુકવી અથવા ઉઠવા બેસવાથી લાગે તે ૨૦ અણુવકંખવતિયા ૧ ડાભની અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે ૨ પાંચ વ્રતના.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy