________________
શ્રી નવ તરવ. પર હાસ્ય, ૫૩ રતિ. ૫૪ અરતિ. પપ ભય. ૫૬ શેક. ૫૭ દુગંછા-અણગમત, ૫૮ સ્રીવેદ, ૫૯ પુરૂષદ ૬૦ નપુંસકવેદ. ૬૧ તિર્યંચની ગતિ ૬૨ તિય"ચની અનુપૂવી. ૬૩ એપ્રિયપણું. ૬૪ બેઈદ્રિયપણું. ૬પ તેઈદ્રિયપણું. ૬૬ ચિન્દ્રિયપણું. ૬૭ અશુભ ચાલવાની ગતિ. ૬૮ ઉપઘાત નામકમ–કેઈને ઘાત કરવા જતાં પોતાને જ ઘાત થાય. ૬૯ અશુભ વર્ણ. ૭૦ અશુભ ગંધ. ૭ અશુભ રસ. ૭૨ અશુભ સ્પર્શ. ૭૩ ગષભનારા સંઘયણ –બે પાસા મટબંધ અને ઉપર પાટે એ બે હેય તે. ૭૪ નારાચ સંઘયણ-મક બંધ જ હોય તે ૭૫ અધનારાચ સંઘયણએક પાસું મટિબંધ હોય તે. ૭૬ કીલક સંઘયણ-માહો માંહે હાડકાં અને ખીલીનો બંધ હોય તે, ૭૭ છેવટ સંઘયણ–ખીલી ન હેય અને હાડકાં મહેમાહે અડાડી રાખ્યા હોય તે, ૭૮ નીગેહ પરિમંડળ સંડાણ–વડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણયુક્ત અને નીચે નિલક્ષણયુક્ત હોય તે. ૭૯ સાદિ સંઠાણ-નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે. ૮૦ વામન સંડાણઉદર લક્ષણે પેત અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત હેય તે. ૮૧ કુજ સંડાણ–હાથ, પગ, માથું, કટિ પ્રમાણે પત અને ઉદર પ્રમુખ હીન હોય તે, ૮૨ હંડ સંહાણુ–સવ અવયવ અશુભ હેય તે. એ ખ્યાશી ભેદ પાપતત્વના જાણવા.
પ આશ્રવતત્વ. અવ્રત ને અપચ્ચખાણે કરી, વિષય કષાયને સેવ કરી, આત્મારૂપ તળાવને વિષે, ઇકિયાદિક ગળનાળે-છિદ્ર કરી, કમપાપરૂપ જળને પ્રવાહ આવે, તેને આશ્રવતત્વ કહીએ. આશ્રવતત્વના સામાન્ય પ્રકારે વશ ભેદ કહે છે.
૧ મિથ્યાત્વ તે આશ્રય, ૨ અવ્રત તે આશ્રવ, ૩ પ્રમાદ તે આશ્રવ, ૪ કષાય તે આશ્રવ, ૫ અશુભગ તે આશ્રવ, ૬ પ્રાણાતિપાત તે આશ્રવ, ૭ મૃષાવાદ તે આશ્રવ, ૮ અદત્તાદાન તે આશ્રવ, ૯ મિથુન તે આશ્રવ, ૧૦ પરિગ્રહ તે આશ્રવ, ૧૧ શોકિય અસંવરે તે આશ્રવ, ૧ર ચક્ષઈદ્રિય અસંવરે તે આ. શ્રવ, ૧૩ ઘાણે દ્રિય અસંવરે તે આશ્રવ, ૧૪ રસેંદ્રિય અસંવરે