________________
re
શ્રી નવતત્ત્વ.
૩
બુદ્ધિ નિર્મળ ન હોય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય—સુત્રજ્ઞાન પામે નહિ અવધીજ્ઞાનાવરણીય ઇન્દ્રિયાક્રિકની અપેક્ષા વિના આત્મવ્યને -- સાક્ષાત ઋદ્ધિ દ્રવ્યને જણાવનારૂ જે જ્ઞાન તે પામે નહિ. ૪ મન વજ્ઞાનાવરણીય—સ’જ્ઞી પચેન્દ્રિના મનેાગત ભાવ જણાવનારૂ જ્ઞાન પામે નહિ, ૫ કેવળજ્ઞાનાવરણીય -પૂર્વોક્ત ચાર જ્ઞાન રહિત જે એકલુ... નિરાવણુ જ્ઞાન હૈાય એવા કેવળજ્ઞાનનું આચ્છાદન એટલે કેવળજ્ઞાન પામે નહિ. ૬ ઠ્ઠાનાંતરાય છતી શક્તિએ દાન આપી શકે નહિં. ૭ લાભાંતરાય—લાભ મેળવી શકે નહિં ૮ ભાગાંતરાય –ભાગ ભાગવી શકે નહિ, કે ઉપભાગાંતરાય વારવાર ભાગ ભાગવી શકે નહિ. ૧૦ વીર્યંતરાય—પાતાનુ ખળ ફારવી શકાય નહિ. ૧૧ નિદ્રા—સુખેથી જાગૃત થાય તેવી ઉથ, ૧૨ નિદ્રા નિદ્રા દુ:ખથી જાગૃત થાય તેવી ઉંઘ, ૧૩ પ્રચલા --તાં બેસતાં નિદ્રા આવ્યા કરે. ૧૪ પ્રચલા-પ્રચલા—હરતાં કરતાં નિદ્રા આવે. ૧૫ થીદ્ધિનિદ્રા—દિવસનું ચિંતવેલુ કાય રાત્રે ઉંઘમાં ને ઉંઘમાં કરી આવે તે, આ નિદ્રાવાળા વાસુદેવના અ અળયુક્ત હાય છે તે નરકગામી સમજવા. ૧૬ ચક્ષુદ્રા નાવરણીય. ૧૭ અચક્ષુદાનાવરણીય. ૧૮ અવધિ નાવરણીય. ૧૯ કેવળ દનાવરણીય. ૨૦ નીચ ગાત્ર. ૨૧ અશાતાવેદનીય. ૨૨ મિથ્યાત્વમાહનીય. ૨૩ સ્થાવરપણું, ૨૪ સૂક્ષ્મપણું. ૨૫ અપર્યાપ્તપણું. ૨૬ સાધારણપણ ૨૭ અસ્થિનામ. શરીર કા કરે. ૨૮ અશુભનામ. ૨૯ દુર્ભાગ્યનામ. ૩૦ ૬:૧રનામ. ૩૧ અનાદેયનામ તેના મેટલ કાઇ માને નિહ. ૩ર અજશાકીતિ નામ ૩૩ નર્કની ગતિ ૩૪ નર્કનું. આખું રૂપ નરકાનુપૂર્વી ૩૬ અનંતાનુબધો ક્રોધ-અનતા સ’સારું બધાય તેવા જીવતાં સુધી ક્રોધ રહે તે. ૩૭ અનંતાનુ બધી માન. ૩૮ અનતાનુબંધી માયા ૪૯ અન તાનુબંધી લાભ ૪૦ અપચ્ચખાણાવરણીય ક્રોધ—એક વસ સુધી રહે એવા ક્રોધ. ૪૧ અપચ્ચખાણાવરણીય માન. ૪૨ અપચ્ચખાણાવરણીય માયા. ૪૩ અપચ્ચખાણાવરણીય લાભ. ૪૮ પચ્ચખાણાવરણીય ક્રોધ–ચાર માસ સુધી રહે તે. ૪૫ પંચખાણાવરણીય માન. ૪૬ પચ્ચખાણાવરણીય માયા. ૪૭ પચ્ચખા ાવરણીય લાભ. ૪૮ સજ્વલના ક્રોધ.—પંદર દિવસ સુધી રહે તે. ૪૯ સજ્વલના માન. ૫૦ સ’જ્વલની માયા. ૫૧ સજ્વલના લાભ.
-